Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7319 | Date: 11-Apr-1998
રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે
Rākhyuṁ chē haiyuṁ kōmala mēṁ tō tārē nē tārē kājē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7319 | Date: 11-Apr-1998

રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે

  No Audio

rākhyuṁ chē haiyuṁ kōmala mēṁ tō tārē nē tārē kājē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-04-11 1998-04-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15308 રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે

શાને કરવા રમત એની સાથે, બહાર નથી આવતો

એક વખત કરવા દે રમત તો તારા હૈયા સાથે

રમતો બીજીને કરવી શું, કરવી છે રમત તારી સાથે

આવશે મન તારી સાથે, રમત રમતાં હૈયું જો તૂટી જાશે

જો રમતાં એ તૂટી જાશે, સાંધવા એને હાજર તું હશે

નથી ફિકર જખમો ને દર્દની, તારી સાથે જો રમવા મળશે

નથી જરૂર બીજા સંગે રમવા, તારી સંગે જો રમવા મળશે

કરવી છે આપ-લે, મારે મારા હૈયાની તો તારા સંગે

બીજી કોઈ વાતની નિસ્બત ના એમાં તો તું રાખજે

ખીલી ઊઠશે કોમળતા હૈયાની એ તો તારા સ્પર્શે

હવે હૈયાને, તારા હૈયાના મેળાપ વિના ના રહેવા દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhyuṁ chē haiyuṁ kōmala mēṁ tō tārē nē tārē kājē

śānē karavā ramata ēnī sāthē, bahāra nathī āvatō

ēka vakhata karavā dē ramata tō tārā haiyā sāthē

ramatō bījīnē karavī śuṁ, karavī chē ramata tārī sāthē

āvaśē mana tārī sāthē, ramata ramatāṁ haiyuṁ jō tūṭī jāśē

jō ramatāṁ ē tūṭī jāśē, sāṁdhavā ēnē hājara tuṁ haśē

nathī phikara jakhamō nē dardanī, tārī sāthē jō ramavā malaśē

nathī jarūra bījā saṁgē ramavā, tārī saṁgē jō ramavā malaśē

karavī chē āpa-lē, mārē mārā haiyānī tō tārā saṁgē

bījī kōī vātanī nisbata nā ēmāṁ tō tuṁ rākhajē

khīlī ūṭhaśē kōmalatā haiyānī ē tō tārā sparśē

havē haiyānē, tārā haiyānā mēlāpa vinā nā rahēvā dējē
Scan Image

Gujarati Bhajan no. 7319 by Satguru Devendra Ghia - Kaka
First...731573167317...Last