1998-04-22
1998-04-22
1998-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15327
ઉત્તરોત્તરથી ઉત્તમ સુધીની સીડી
ઉત્તરોત્તરથી ઉત્તમ સુધીની સીડી
તર તમના ભેદની દીવાલ હૈયેથી હટાવી, પ્રવેશવું છે શાશ્વત પ્રેમમાં
જે પાત્ર પાત્ર બન્યું હૈયાને, ફોગટ ભેદ એમાં તો શાને પાડવા
સ્વીકાર્યું હૈયે તો જેને પ્રેમથી, વ્યર્થ કારણ શાને એમાં તો ગોતવાં
તર તમના ભેદ મિટાવી, સમતા સાધી, દ્વાર મોક્ષનાં તો છે ખોલવાં
પ્રેમ એ તો પ્રેમ છે, વધુ-ઓછાના ભેદ તો એમાં કેમ કરીને પાડવા
જે તર હોય એને તમ સુધી પહોંચાડી, ના પડતો એમાં તો આળસમાં
તર બની ગયું જ્યાં તમ, ભેદ એના મટયા ખૂલશે દ્વાર પ્રેમનાં
અવિચલ શાશ્વત તો છે ઉત્તમ જીવનમાં, કરજે કોશિશ જીવનમાં એ પામવા
જીવનના હરેક મેદાનમાં, પડશે કરવી જગમાં તો આ જ પ્રક્રિયા
આ નાશવંત માયામાંથી બનવા શાશ્વત, કરજે પાર તો આ પ્રક્રિયા
https://www.youtube.com/watch?v=0N2OumYZCqQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઉત્તરોત્તરથી ઉત્તમ સુધીની સીડી
તર તમના ભેદની દીવાલ હૈયેથી હટાવી, પ્રવેશવું છે શાશ્વત પ્રેમમાં
જે પાત્ર પાત્ર બન્યું હૈયાને, ફોગટ ભેદ એમાં તો શાને પાડવા
સ્વીકાર્યું હૈયે તો જેને પ્રેમથી, વ્યર્થ કારણ શાને એમાં તો ગોતવાં
તર તમના ભેદ મિટાવી, સમતા સાધી, દ્વાર મોક્ષનાં તો છે ખોલવાં
પ્રેમ એ તો પ્રેમ છે, વધુ-ઓછાના ભેદ તો એમાં કેમ કરીને પાડવા
જે તર હોય એને તમ સુધી પહોંચાડી, ના પડતો એમાં તો આળસમાં
તર બની ગયું જ્યાં તમ, ભેદ એના મટયા ખૂલશે દ્વાર પ્રેમનાં
અવિચલ શાશ્વત તો છે ઉત્તમ જીવનમાં, કરજે કોશિશ જીવનમાં એ પામવા
જીવનના હરેક મેદાનમાં, પડશે કરવી જગમાં તો આ જ પ્રક્રિયા
આ નાશવંત માયામાંથી બનવા શાશ્વત, કરજે પાર તો આ પ્રક્રિયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
uttarōttarathī uttama sudhīnī sīḍī
tara tamanā bhēdanī dīvāla haiyēthī haṭāvī, pravēśavuṁ chē śāśvata prēmamāṁ
jē pātra pātra banyuṁ haiyānē, phōgaṭa bhēda ēmāṁ tō śānē pāḍavā
svīkāryuṁ haiyē tō jēnē prēmathī, vyartha kāraṇa śānē ēmāṁ tō gōtavāṁ
tara tamanā bhēda miṭāvī, samatā sādhī, dvāra mōkṣanāṁ tō chē khōlavāṁ
prēma ē tō prēma chē, vadhu-ōchānā bhēda tō ēmāṁ kēma karīnē pāḍavā
jē tara hōya ēnē tama sudhī pahōṁcāḍī, nā paḍatō ēmāṁ tō ālasamāṁ
tara banī gayuṁ jyāṁ tama, bhēda ēnā maṭayā khūlaśē dvāra prēmanāṁ
avicala śāśvata tō chē uttama jīvanamāṁ, karajē kōśiśa jīvanamāṁ ē pāmavā
jīvananā harēka mēdānamāṁ, paḍaśē karavī jagamāṁ tō ā ja prakriyā
ā nāśavaṁta māyāmāṁthī banavā śāśvata, karajē pāra tō ā prakriyā
ઉત્તરોત્તરથી ઉત્તમ સુધીની સીડીઉત્તરોત્તરથી ઉત્તમ સુધીની સીડી
તર તમના ભેદની દીવાલ હૈયેથી હટાવી, પ્રવેશવું છે શાશ્વત પ્રેમમાં
જે પાત્ર પાત્ર બન્યું હૈયાને, ફોગટ ભેદ એમાં તો શાને પાડવા
સ્વીકાર્યું હૈયે તો જેને પ્રેમથી, વ્યર્થ કારણ શાને એમાં તો ગોતવાં
તર તમના ભેદ મિટાવી, સમતા સાધી, દ્વાર મોક્ષનાં તો છે ખોલવાં
પ્રેમ એ તો પ્રેમ છે, વધુ-ઓછાના ભેદ તો એમાં કેમ કરીને પાડવા
જે તર હોય એને તમ સુધી પહોંચાડી, ના પડતો એમાં તો આળસમાં
તર બની ગયું જ્યાં તમ, ભેદ એના મટયા ખૂલશે દ્વાર પ્રેમનાં
અવિચલ શાશ્વત તો છે ઉત્તમ જીવનમાં, કરજે કોશિશ જીવનમાં એ પામવા
જીવનના હરેક મેદાનમાં, પડશે કરવી જગમાં તો આ જ પ્રક્રિયા
આ નાશવંત માયામાંથી બનવા શાશ્વત, કરજે પાર તો આ પ્રક્રિયા1998-04-22https://i.ytimg.com/vi/0N2OumYZCqQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=0N2OumYZCqQ
|