1998-04-25
1998-04-25
1998-04-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15333
પળેપળ રહ્યાં મળતાં દર્શન તારાં પ્રભુ, તોય ના તને ઓળખી શક્યા

રોજિંદા વ્યવહારની પટ્ટી, આંખ ઉપરથી જ્યાં ના ઉતારી શક્યા
ગાઈ ગાઈ દુઃખદર્દનાં ગાણાં, રહ્યા દુઃખ જીવનમાં તો વધારતા
દર્શન એમાં તારાં, પરદા નીચે ને નીચે, છુપાઈ ને છુપાઈ રહ્યાં
ના પરદા એના પરના હટાવી શક્યા, ના દર્શન તારાં પામી શક્યા
તારી માયાની છેડછાડમાં, મન તો અમારાં એમાં મોહાતાં ને મોહાતાં રહ્યાં
ધરમકરમના હૈયામાં તો જ્યાં ભેદ વધ્યા, પરદા એમાં તો ઘેરા બન્યા
સીધીસાદી સમજને ગૂંચવી ગૂંચવી, દર્શન તારાં એમાં તો દૂર રહ્યાં
વ્યાપકતાની વ્યાપકતા તો સ્વીકારી, જીવનમાં ના એને અનુભવી શક્યા
પળેપળનાં દર્શન તારાં તો પ્રભુ, જીવનમાં એમાં ને એમાં તો ખોયાં
https://www.youtube.com/watch?v=HQz7eINUI6g
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પળેપળ રહ્યાં મળતાં દર્શન તારાં પ્રભુ, તોય ના તને ઓળખી શક્યા
રોજિંદા વ્યવહારની પટ્ટી, આંખ ઉપરથી જ્યાં ના ઉતારી શક્યા
ગાઈ ગાઈ દુઃખદર્દનાં ગાણાં, રહ્યા દુઃખ જીવનમાં તો વધારતા
દર્શન એમાં તારાં, પરદા નીચે ને નીચે, છુપાઈ ને છુપાઈ રહ્યાં
ના પરદા એના પરના હટાવી શક્યા, ના દર્શન તારાં પામી શક્યા
તારી માયાની છેડછાડમાં, મન તો અમારાં એમાં મોહાતાં ને મોહાતાં રહ્યાં
ધરમકરમના હૈયામાં તો જ્યાં ભેદ વધ્યા, પરદા એમાં તો ઘેરા બન્યા
સીધીસાદી સમજને ગૂંચવી ગૂંચવી, દર્શન તારાં એમાં તો દૂર રહ્યાં
વ્યાપકતાની વ્યાપકતા તો સ્વીકારી, જીવનમાં ના એને અનુભવી શક્યા
પળેપળનાં દર્શન તારાં તો પ્રભુ, જીવનમાં એમાં ને એમાં તો ખોયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
palēpala rahyāṁ malatāṁ darśana tārāṁ prabhu, tōya nā tanē ōlakhī śakyā
rōjiṁdā vyavahāranī paṭṭī, āṁkha uparathī jyāṁ nā utārī śakyā
gāī gāī duḥkhadardanāṁ gāṇāṁ, rahyā duḥkha jīvanamāṁ tō vadhāratā
darśana ēmāṁ tārāṁ, paradā nīcē nē nīcē, chupāī nē chupāī rahyāṁ
nā paradā ēnā paranā haṭāvī śakyā, nā darśana tārāṁ pāmī śakyā
tārī māyānī chēḍachāḍamāṁ, mana tō amārāṁ ēmāṁ mōhātāṁ nē mōhātāṁ rahyāṁ
dharamakaramanā haiyāmāṁ tō jyāṁ bhēda vadhyā, paradā ēmāṁ tō ghērā banyā
sīdhīsādī samajanē gūṁcavī gūṁcavī, darśana tārāṁ ēmāṁ tō dūra rahyāṁ
vyāpakatānī vyāpakatā tō svīkārī, jīvanamāṁ nā ēnē anubhavī śakyā
palēpalanāṁ darśana tārāṁ tō prabhu, jīvanamāṁ ēmāṁ nē ēmāṁ tō khōyāṁ
પળેપળ રહ્યાં મળતાં દર્શન તારાં પ્રભુ, તોય ના તને ઓળખી શક્યાપળેપળ રહ્યાં મળતાં દર્શન તારાં પ્રભુ, તોય ના તને ઓળખી શક્યા
રોજિંદા વ્યવહારની પટ્ટી, આંખ ઉપરથી જ્યાં ના ઉતારી શક્યા
ગાઈ ગાઈ દુઃખદર્દનાં ગાણાં, રહ્યા દુઃખ જીવનમાં તો વધારતા
દર્શન એમાં તારાં, પરદા નીચે ને નીચે, છુપાઈ ને છુપાઈ રહ્યાં
ના પરદા એના પરના હટાવી શક્યા, ના દર્શન તારાં પામી શક્યા
તારી માયાની છેડછાડમાં, મન તો અમારાં એમાં મોહાતાં ને મોહાતાં રહ્યાં
ધરમકરમના હૈયામાં તો જ્યાં ભેદ વધ્યા, પરદા એમાં તો ઘેરા બન્યા
સીધીસાદી સમજને ગૂંચવી ગૂંચવી, દર્શન તારાં એમાં તો દૂર રહ્યાં
વ્યાપકતાની વ્યાપકતા તો સ્વીકારી, જીવનમાં ના એને અનુભવી શક્યા
પળેપળનાં દર્શન તારાં તો પ્રભુ, જીવનમાં એમાં ને એમાં તો ખોયાં1998-04-25https://i.ytimg.com/vi/HQz7eINUI6g/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=HQz7eINUI6g
|