1998-05-18
1998-05-18
1998-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15360
તન મારું દેરાસર ને મન મારું તો મંદિર
તન મારું દેરાસર ને મન મારું તો મંદિર
વહેલા વહેલા પધારો તમે, અહિંસાના સ્વામી મહાવીર
દુઃખદર્દની બતાવી દવા તમે, ભોગવી રહ્યો છે માનવ તોય પીડ
આવી બતાવી રાહ તો તમે, તોડવા જગની તો જંજીર
આચરણથી મારગ બનાવ્યો, ખોઈ ના જીવનમાં તમે તો ધીર
કરશે ભાવ ને વિચારો ત્યાગની સ્થાપના, બને જગમાં એ મહાવીર
વિચલિત ના બન્યા ત્યાગ ને અહિંસામાં, રહ્યા એમાં એ સ્થિર
બાહ્ય ત્યાગથી કરી શરૂ, અંતરના કષાયો ત્યાગી બન્યા મહાવીર
દયા-દાનનો પ્રવાહ વહાવ્યો, હતા એવા એ અદ્ભુત વીર
અંદર શાંતિ, બહાર શાંતિ, એના ડગલે ડગલે વહ્યા શાંતિનાં નીર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tana māruṁ dērāsara nē mana māruṁ tō maṁdira
vahēlā vahēlā padhārō tamē, ahiṁsānā svāmī mahāvīra
duḥkhadardanī batāvī davā tamē, bhōgavī rahyō chē mānava tōya pīḍa
āvī batāvī rāha tō tamē, tōḍavā jaganī tō jaṁjīra
ācaraṇathī māraga banāvyō, khōī nā jīvanamāṁ tamē tō dhīra
karaśē bhāva nē vicārō tyāganī sthāpanā, banē jagamāṁ ē mahāvīra
vicalita nā banyā tyāga nē ahiṁsāmāṁ, rahyā ēmāṁ ē sthira
bāhya tyāgathī karī śarū, aṁtaranā kaṣāyō tyāgī banyā mahāvīra
dayā-dānanō pravāha vahāvyō, hatā ēvā ē adbhuta vīra
aṁdara śāṁti, bahāra śāṁti, ēnā ḍagalē ḍagalē vahyā śāṁtināṁ nīra
|
|