Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7432 | Date: 28-Jun-1998
ઊઠયો ના પડદો જે વાત પરથી, એ તો ભરમ બની ગઈ
Ūṭhayō nā paḍadō jē vāta parathī, ē tō bharama banī gaī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7432 | Date: 28-Jun-1998

ઊઠયો ના પડદો જે વાત પરથી, એ તો ભરમ બની ગઈ

  No Audio

ūṭhayō nā paḍadō jē vāta parathī, ē tō bharama banī gaī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-06-28 1998-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15421 ઊઠયો ના પડદો જે વાત પરથી, એ તો ભરમ બની ગઈ ઊઠયો ના પડદો જે વાત પરથી, એ તો ભરમ બની ગઈ

કલ્પનામાં જન્મી અને ફૂલી ફાલી, એ તો ભ્રમણા બની ગઈ

જે વાતના અર્થ અટપટા રહ્યા, સમજવી એ મુશ્કેલ બની ગઈ

જે વાતમાં પ્રેમના તાંતણા બંધાયા, પ્રેમનો એ તો સેતુ બની ગઈ

જે વાત હૈયામાં આનંદ છલકાવી ગઈ, એ આનંદ સાગર બની ગઈ

જે વાતમાં ગયું ભુલાઈ ધ્યાન બીજું બધું, એ ધ્યાનનો સાગર બની ગઈ

જે વાત જીવનને નવચેતના દઈ ગઈ, એ જીવનની બહાર બની ગઈ

જે વાતમાં ના કોઈ તથ્ય હતું, એ ફુરસદની ક્ષણો લૂંટી ગઈ

જે વાત જીવનને કંઈક શીખવી ગઈ, એ જીવનની નિશાળ બની ગઈ

જે વાત જીવનનું ઘડતર કરી ગઈ, એ વાત જીવનનો પાયો બની ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṭhayō nā paḍadō jē vāta parathī, ē tō bharama banī gaī

kalpanāmāṁ janmī anē phūlī phālī, ē tō bhramaṇā banī gaī

jē vātanā artha aṭapaṭā rahyā, samajavī ē muśkēla banī gaī

jē vātamāṁ prēmanā tāṁtaṇā baṁdhāyā, prēmanō ē tō sētu banī gaī

jē vāta haiyāmāṁ ānaṁda chalakāvī gaī, ē ānaṁda sāgara banī gaī

jē vātamāṁ gayuṁ bhulāī dhyāna bījuṁ badhuṁ, ē dhyānanō sāgara banī gaī

jē vāta jīvananē navacētanā daī gaī, ē jīvananī bahāra banī gaī

jē vātamāṁ nā kōī tathya hatuṁ, ē phurasadanī kṣaṇō lūṁṭī gaī

jē vāta jīvananē kaṁīka śīkhavī gaī, ē jīvananī niśāla banī gaī

jē vāta jīvananuṁ ghaḍatara karī gaī, ē vāta jīvananō pāyō banī gaī
Scan Image

Gujarati Bhajan no. 7432 by Satguru Devendra Ghia - Kaka
First...742974307431...Last