Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7474 | Date: 16-Jul-1998
હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે
Hē jagajananī sidhdhāṁbikē, hē jagajananī sidhdhāṁbikē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7474 | Date: 16-Jul-1998

હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે

  Audio

hē jagajananī sidhdhāṁbikē, hē jagajananī sidhdhāṁbikē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-07-16 1998-07-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15463 હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે

છે તું તો માત અમારી, શાને કાજે કરીએ જગમાં, આશ અમે બીજાની

ભીડે અગવડે તો જગમાં, રહી સદા તું સાથમાં અમારી - શાને...

નટખટ કર્મોએ તો અમારા, દીધી છે જગમાં જીવનને ભીંસ ભારી - શાને..

છે તું દયાની દાતારી, સદા તું તો કૃપા અમારા પર વરસાવનારી - શાને...

દુઃખદર્દ સતાવે દિલને સદા, એમાં સદા છે હૂંફ તો તમારી - શાને...

દેશે ના જગમાં અમને તો તું જે, દઈ ના શકે બીજા અમને એ કદી

મેળવવા સાથ જગમાં તમારા, છે મરી મીટવાની અમારી તૈયારી

છે દિલની તું તો દાતારી, દેજે જગમાં અમારાં તો કષ્ટ કાપી

ભર્યાં છે અજ્ઞાન હૈયામાં અમારા ભારી, દેજે માડી એને તું મિટાવી

કરીએ અર્પણ તને પ્રેમ અમારો, રહેજે પ્રેમથી સદા અમને નિહાળી
https://www.youtube.com/watch?v=4gP92B6n4zY
View Original Increase Font Decrease Font

હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે

છે તું તો માત અમારી, શાને કાજે કરીએ જગમાં, આશ અમે બીજાની

ભીડે અગવડે તો જગમાં, રહી સદા તું સાથમાં અમારી - શાને...

નટખટ કર્મોએ તો અમારા, દીધી છે જગમાં જીવનને ભીંસ ભારી - શાને..

છે તું દયાની દાતારી, સદા તું તો કૃપા અમારા પર વરસાવનારી - શાને...

દુઃખદર્દ સતાવે દિલને સદા, એમાં સદા છે હૂંફ તો તમારી - શાને...

દેશે ના જગમાં અમને તો તું જે, દઈ ના શકે બીજા અમને એ કદી

મેળવવા સાથ જગમાં તમારા, છે મરી મીટવાની અમારી તૈયારી

છે દિલની તું તો દાતારી, દેજે જગમાં અમારાં તો કષ્ટ કાપી

ભર્યાં છે અજ્ઞાન હૈયામાં અમારા ભારી, દેજે માડી એને તું મિટાવી

કરીએ અર્પણ તને પ્રેમ અમારો, રહેજે પ્રેમથી સદા અમને નિહાળી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē jagajananī sidhdhāṁbikē, hē jagajananī sidhdhāṁbikē

chē tuṁ tō māta amārī, śānē kājē karīē jagamāṁ, āśa amē bījānī

bhīḍē agavaḍē tō jagamāṁ, rahī sadā tuṁ sāthamāṁ amārī - śānē...

naṭakhaṭa karmōē tō amārā, dīdhī chē jagamāṁ jīvananē bhīṁsa bhārī - śānē..

chē tuṁ dayānī dātārī, sadā tuṁ tō kr̥pā amārā para varasāvanārī - śānē...

duḥkhadarda satāvē dilanē sadā, ēmāṁ sadā chē hūṁpha tō tamārī - śānē...

dēśē nā jagamāṁ amanē tō tuṁ jē, daī nā śakē bījā amanē ē kadī

mēlavavā sātha jagamāṁ tamārā, chē marī mīṭavānī amārī taiyārī

chē dilanī tuṁ tō dātārī, dējē jagamāṁ amārāṁ tō kaṣṭa kāpī

bharyāṁ chē ajñāna haiyāmāṁ amārā bhārī, dējē māḍī ēnē tuṁ miṭāvī

karīē arpaṇa tanē prēma amārō, rahējē prēmathī sadā amanē nihālī
Scan Image

Gujarati Bhajan no. 7474 by Satguru Devendra Ghia - Kaka

હે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકેહે જગજનની સિધ્ધાંબિકે, હે જગજનની સિધ્ધાંબિકે

છે તું તો માત અમારી, શાને કાજે કરીએ જગમાં, આશ અમે બીજાની

ભીડે અગવડે તો જગમાં, રહી સદા તું સાથમાં અમારી - શાને...

નટખટ કર્મોએ તો અમારા, દીધી છે જગમાં જીવનને ભીંસ ભારી - શાને..

છે તું દયાની દાતારી, સદા તું તો કૃપા અમારા પર વરસાવનારી - શાને...

દુઃખદર્દ સતાવે દિલને સદા, એમાં સદા છે હૂંફ તો તમારી - શાને...

દેશે ના જગમાં અમને તો તું જે, દઈ ના શકે બીજા અમને એ કદી

મેળવવા સાથ જગમાં તમારા, છે મરી મીટવાની અમારી તૈયારી

છે દિલની તું તો દાતારી, દેજે જગમાં અમારાં તો કષ્ટ કાપી

ભર્યાં છે અજ્ઞાન હૈયામાં અમારા ભારી, દેજે માડી એને તું મિટાવી

કરીએ અર્પણ તને પ્રેમ અમારો, રહેજે પ્રેમથી સદા અમને નિહાળી
1998-07-16https://i.ytimg.com/vi/4gP92B6n4zY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4gP92B6n4zY

First...747174727473...Last