1998-07-27
1998-07-27
1998-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15483
મળશે ના જગમાં એવું તો કોઈ હૈયું, જેમાં તો હું વસ્યો નથી

હરેક હૈયામાં તો વસી વસી, સામ્રાજ્ય એનું એ તો જમાવી બેઠો
છે મુશ્કેલ હટાવવો એને હૈયામાંથી, મજબૂત પગદંડો જમાવી એ બેઠો
વણાઈ ગયો છે હૈયાના તાંતણે એ એવો, મુશ્કેલ બને એને છૂટો પાડવો
રહી રહી સહુના હૈયામાં બેઠો બેઠો, સુખદુઃખ રહે એ અનુભવતો
કદી સંકોચાતો, કદી ફૂલાતો, રહી હૈયામાં, લીલા એની તો એ કરતો
રહી રહી એમાં બેસી બેસી, રહ્યો જીવનનું તો એ સંચાલન કરતો
ભાવ સાથે રાખે એ સંબંધ ઝાઝો, કદી વિચારોમાં તો એ મૂંઝાતો
હું હુંમાંથી જ્યાં બહાર ના નીકળ્યો, વિશ્વ હૈયાનું છે એ અંગ ના સમજ્યો
https://www.youtube.com/watch?v=Kaam6aYbsNc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળશે ના જગમાં એવું તો કોઈ હૈયું, જેમાં તો હું વસ્યો નથી
હરેક હૈયામાં તો વસી વસી, સામ્રાજ્ય એનું એ તો જમાવી બેઠો
છે મુશ્કેલ હટાવવો એને હૈયામાંથી, મજબૂત પગદંડો જમાવી એ બેઠો
વણાઈ ગયો છે હૈયાના તાંતણે એ એવો, મુશ્કેલ બને એને છૂટો પાડવો
રહી રહી સહુના હૈયામાં બેઠો બેઠો, સુખદુઃખ રહે એ અનુભવતો
કદી સંકોચાતો, કદી ફૂલાતો, રહી હૈયામાં, લીલા એની તો એ કરતો
રહી રહી એમાં બેસી બેસી, રહ્યો જીવનનું તો એ સંચાલન કરતો
ભાવ સાથે રાખે એ સંબંધ ઝાઝો, કદી વિચારોમાં તો એ મૂંઝાતો
હું હુંમાંથી જ્યાં બહાર ના નીકળ્યો, વિશ્વ હૈયાનું છે એ અંગ ના સમજ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē nā jagamāṁ ēvuṁ tō kōī haiyuṁ, jēmāṁ tō huṁ vasyō nathī
harēka haiyāmāṁ tō vasī vasī, sāmrājya ēnuṁ ē tō jamāvī bēṭhō
chē muśkēla haṭāvavō ēnē haiyāmāṁthī, majabūta pagadaṁḍō jamāvī ē bēṭhō
vaṇāī gayō chē haiyānā tāṁtaṇē ē ēvō, muśkēla banē ēnē chūṭō pāḍavō
rahī rahī sahunā haiyāmāṁ bēṭhō bēṭhō, sukhaduḥkha rahē ē anubhavatō
kadī saṁkōcātō, kadī phūlātō, rahī haiyāmāṁ, līlā ēnī tō ē karatō
rahī rahī ēmāṁ bēsī bēsī, rahyō jīvananuṁ tō ē saṁcālana karatō
bhāva sāthē rākhē ē saṁbaṁdha jhājhō, kadī vicārōmāṁ tō ē mūṁjhātō
huṁ huṁmāṁthī jyāṁ bahāra nā nīkalyō, viśva haiyānuṁ chē ē aṁga nā samajyō
મળશે ના જગમાં એવું તો કોઈ હૈયું, જેમાં તો હું વસ્યો નથીમળશે ના જગમાં એવું તો કોઈ હૈયું, જેમાં તો હું વસ્યો નથી
હરેક હૈયામાં તો વસી વસી, સામ્રાજ્ય એનું એ તો જમાવી બેઠો
છે મુશ્કેલ હટાવવો એને હૈયામાંથી, મજબૂત પગદંડો જમાવી એ બેઠો
વણાઈ ગયો છે હૈયાના તાંતણે એ એવો, મુશ્કેલ બને એને છૂટો પાડવો
રહી રહી સહુના હૈયામાં બેઠો બેઠો, સુખદુઃખ રહે એ અનુભવતો
કદી સંકોચાતો, કદી ફૂલાતો, રહી હૈયામાં, લીલા એની તો એ કરતો
રહી રહી એમાં બેસી બેસી, રહ્યો જીવનનું તો એ સંચાલન કરતો
ભાવ સાથે રાખે એ સંબંધ ઝાઝો, કદી વિચારોમાં તો એ મૂંઝાતો
હું હુંમાંથી જ્યાં બહાર ના નીકળ્યો, વિશ્વ હૈયાનું છે એ અંગ ના સમજ્યો1998-07-27https://i.ytimg.com/vi/Kaam6aYbsNc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Kaam6aYbsNc
|