Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7500 | Date: 31-Jul-1998
મહેનત કરી જીવનમાં જાણજે, જાણકારનું કહેવું તો થોડું માનજે
Mahēnata karī jīvanamāṁ jāṇajē, jāṇakāranuṁ kahēvuṁ tō thōḍuṁ mānajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7500 | Date: 31-Jul-1998

મહેનત કરી જીવનમાં જાણજે, જાણકારનું કહેવું તો થોડું માનજે

  No Audio

mahēnata karī jīvanamāṁ jāṇajē, jāṇakāranuṁ kahēvuṁ tō thōḍuṁ mānajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-07-31 1998-07-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15489 મહેનત કરી જીવનમાં જાણજે, જાણકારનું કહેવું તો થોડું માનજે મહેનત કરી જીવનમાં જાણજે, જાણકારનું કહેવું તો થોડું માનજે

હરવાતમાં ના શંકા રાખજે, ક્યારેક હથિયાર શંકાનું અજમાવજે

હૈયાના તારને વધુ ના તાણજે, ઝીલી શકે તાર પ્રભુ એવા વગાડજે

દુઃખદર્દને મહત્ત્વ ના આપજે, સુખ કાજે આંધળી દોટ ના મૂકજે

સહુ સહુને, સહુના સ્થાને તો રાખો, ના સરખામણી એની એમાં કરજે

દિલની દિલાવરી રાખજે, ભાવનાઓમાં ના કૃપણતા લાવજે

જીવનને ક્લેશથી દૂર રાખજે, સરળતાને તો હૈયામાં સ્થાપજે

ભરી ભરી વિશ્વાસ હૈયામાં રાખજે, શંકાને હૈયાથી તો દૂર રાખજે

સદ્ગુણોને જીવનમાં ઊંચું સ્થાન આપજે, દુર્ગુણોને હૈયેથી દૂર ને દૂર રાખજે

કરીશ આટલું દુઃખ નજદીક ના આવશે, સુખનો સૂરજ જીવનમાં ઊગશે
View Original Increase Font Decrease Font

મહેનત કરી જીવનમાં જાણજે, જાણકારનું કહેવું તો થોડું માનજે

હરવાતમાં ના શંકા રાખજે, ક્યારેક હથિયાર શંકાનું અજમાવજે

હૈયાના તારને વધુ ના તાણજે, ઝીલી શકે તાર પ્રભુ એવા વગાડજે

દુઃખદર્દને મહત્ત્વ ના આપજે, સુખ કાજે આંધળી દોટ ના મૂકજે

સહુ સહુને, સહુના સ્થાને તો રાખો, ના સરખામણી એની એમાં કરજે

દિલની દિલાવરી રાખજે, ભાવનાઓમાં ના કૃપણતા લાવજે

જીવનને ક્લેશથી દૂર રાખજે, સરળતાને તો હૈયામાં સ્થાપજે

ભરી ભરી વિશ્વાસ હૈયામાં રાખજે, શંકાને હૈયાથી તો દૂર રાખજે

સદ્ગુણોને જીવનમાં ઊંચું સ્થાન આપજે, દુર્ગુણોને હૈયેથી દૂર ને દૂર રાખજે

કરીશ આટલું દુઃખ નજદીક ના આવશે, સુખનો સૂરજ જીવનમાં ઊગશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mahēnata karī jīvanamāṁ jāṇajē, jāṇakāranuṁ kahēvuṁ tō thōḍuṁ mānajē

haravātamāṁ nā śaṁkā rākhajē, kyārēka hathiyāra śaṁkānuṁ ajamāvajē

haiyānā tāranē vadhu nā tāṇajē, jhīlī śakē tāra prabhu ēvā vagāḍajē

duḥkhadardanē mahattva nā āpajē, sukha kājē āṁdhalī dōṭa nā mūkajē

sahu sahunē, sahunā sthānē tō rākhō, nā sarakhāmaṇī ēnī ēmāṁ karajē

dilanī dilāvarī rākhajē, bhāvanāōmāṁ nā kr̥paṇatā lāvajē

jīvananē klēśathī dūra rākhajē, saralatānē tō haiyāmāṁ sthāpajē

bharī bharī viśvāsa haiyāmāṁ rākhajē, śaṁkānē haiyāthī tō dūra rākhajē

sadguṇōnē jīvanamāṁ ūṁcuṁ sthāna āpajē, durguṇōnē haiyēthī dūra nē dūra rākhajē

karīśa āṭaluṁ duḥkha najadīka nā āvaśē, sukhanō sūraja jīvanamāṁ ūgaśē
Scan Image

Gujarati Bhajan no. 7500 by Satguru Devendra Ghia - Kaka
First...749574967497...Last