Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3516 | Date: 20-Nov-1991
મનથી અનુભવી શકો જ્યાં સુખદુઃખ, મન તો છે તારી પાસે ને પાસે
Manathī anubhavī śakō jyāṁ sukhaduḥkha, mana tō chē tārī pāsē nē pāsē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3516 | Date: 20-Nov-1991

મનથી અનુભવી શકો જ્યાં સુખદુઃખ, મન તો છે તારી પાસે ને પાસે

  No Audio

manathī anubhavī śakō jyāṁ sukhaduḥkha, mana tō chē tārī pāsē nē pāsē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-11-20 1991-11-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15505 મનથી અનુભવી શકો જ્યાં સુખદુઃખ, મન તો છે તારી પાસે ને પાસે મનથી અનુભવી શકો જ્યાં સુખદુઃખ, મન તો છે તારી પાસે ને પાસે

કોણ બીજું તને દુઃખી કરી શકે, કોણ બીજું તને તો સુખી કરી શકે છે

જોડીશ મનને તું જેમાં ને જ્યાં, કરી શકીશ અનુભવ એનો તો તું

થાવું સુખી કે દુઃખી તો જીવનમાં, તારા ને તારા હાથમાં તો છે

જોડયું મન જ્યાં ઇચ્છાઓમાં, રહેતા અધૂરા થયાં દુઃખી, થાતાં પૂરી લાગ્યાં સુખી

લઈ જવું મનને ક્યાં જીવનમાં સદા, એ તો તારા ને તારા હાથમાં છે

વિકારી તનમાં વિકાર જાગે, દુઃખ દર્દ તનના તો ત્યાં ઊભા થાયે

જોડીને મનને તો તનમાં, સુખદુઃખનો શિકાર જીવનમાં બનતો રહ્યો છે

લોભ લાલચમાં જોડયું જ્યાં મનને, ઉપાધિ એની વળગી તો ત્યાં તને

સુખદુઃખના અનુભવ મળ્યા તને, સુખી ને દુઃખી તું તો થાતો રહ્યો છે

પ્રભુ ભક્તિ તો ના સૂઝી તને, માયાની ભક્તિ વળગી જાયે હૈયે

સુખશાંતિ જીવનની લીધી હરી એણે, સુખી દુઃખી થાતો તું જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manathī anubhavī śakō jyāṁ sukhaduḥkha, mana tō chē tārī pāsē nē pāsē

kōṇa bījuṁ tanē duḥkhī karī śakē, kōṇa bījuṁ tanē tō sukhī karī śakē chē

jōḍīśa mananē tuṁ jēmāṁ nē jyāṁ, karī śakīśa anubhava ēnō tō tuṁ

thāvuṁ sukhī kē duḥkhī tō jīvanamāṁ, tārā nē tārā hāthamāṁ tō chē

jōḍayuṁ mana jyāṁ icchāōmāṁ, rahētā adhūrā thayāṁ duḥkhī, thātāṁ pūrī lāgyāṁ sukhī

laī javuṁ mananē kyāṁ jīvanamāṁ sadā, ē tō tārā nē tārā hāthamāṁ chē

vikārī tanamāṁ vikāra jāgē, duḥkha darda tananā tō tyāṁ ūbhā thāyē

jōḍīnē mananē tō tanamāṁ, sukhaduḥkhanō śikāra jīvanamāṁ banatō rahyō chē

lōbha lālacamāṁ jōḍayuṁ jyāṁ mananē, upādhi ēnī valagī tō tyāṁ tanē

sukhaduḥkhanā anubhava malyā tanē, sukhī nē duḥkhī tuṁ tō thātō rahyō chē

prabhu bhakti tō nā sūjhī tanē, māyānī bhakti valagī jāyē haiyē

sukhaśāṁti jīvananī līdhī harī ēṇē, sukhī duḥkhī thātō tuṁ jāya chē
Scan Image

Gujarati Bhajan no. 3516 by Satguru Devendra Ghia - Kaka
First...351435153516...Last