Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3520 | Date: 22-Dec-1991
બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી
Bōlāvuṁ huṁ kōnē nē kyāṁ, mārē rē gharē, mārā gharanī, manē jyāṁ khabara nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3520 | Date: 22-Dec-1991

બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી

  No Audio

bōlāvuṁ huṁ kōnē nē kyāṁ, mārē rē gharē, mārā gharanī, manē jyāṁ khabara nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-22 1991-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15509 બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી

બદલ્યા મેં કંઈક નામ ને ઠેકાણાં, મને મારા નામ ને ધામની જ્યાં ખબર નથી

બદલાયા કંઈક, સગાં ને વ્હાલા, કોઈ, મને હવે તો યાદ રહ્યાં નથી

પડતાં વિખૂટા, પાડયા કંઈકે ને મે આંસુડા, ગોત્યા હવે તો એ જડતા નથી

રચ્યાં હતાં કંઈક ઝૂંપડી ને મહેલો, પત્તા હવે તો એના રે મળતાં નથી

ભોગવી હતી કંઈક, સુખદુઃખની રે વણઝાર, હવે મને એ તો યાદ નથી

આવન-જાવન મારી, અટકી ના જગમાં, લાવ્યા ના સાથે, કંઈ લઈ જાવાના નથી

રહીશું એક જીવનમાં દિન કેટલા સ્થાનમાં, એની તો કાંઈ મને ખબર નથી

નથી કાયમના તો કોઈ રહેવાના, રહેવાનો કેટલો જગમાં મને ખબર નથી

રહ્યાં હતા ત્યારે ને આજે, પ્રભુ તો સાથે, સાચા યાદ એને કદી કર્યા નથી
View Original Increase Font Decrease Font

બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી

બદલ્યા મેં કંઈક નામ ને ઠેકાણાં, મને મારા નામ ને ધામની જ્યાં ખબર નથી

બદલાયા કંઈક, સગાં ને વ્હાલા, કોઈ, મને હવે તો યાદ રહ્યાં નથી

પડતાં વિખૂટા, પાડયા કંઈકે ને મે આંસુડા, ગોત્યા હવે તો એ જડતા નથી

રચ્યાં હતાં કંઈક ઝૂંપડી ને મહેલો, પત્તા હવે તો એના રે મળતાં નથી

ભોગવી હતી કંઈક, સુખદુઃખની રે વણઝાર, હવે મને એ તો યાદ નથી

આવન-જાવન મારી, અટકી ના જગમાં, લાવ્યા ના સાથે, કંઈ લઈ જાવાના નથી

રહીશું એક જીવનમાં દિન કેટલા સ્થાનમાં, એની તો કાંઈ મને ખબર નથી

નથી કાયમના તો કોઈ રહેવાના, રહેવાનો કેટલો જગમાં મને ખબર નથી

રહ્યાં હતા ત્યારે ને આજે, પ્રભુ તો સાથે, સાચા યાદ એને કદી કર્યા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bōlāvuṁ huṁ kōnē nē kyāṁ, mārē rē gharē, mārā gharanī, manē jyāṁ khabara nathī

badalyā mēṁ kaṁīka nāma nē ṭhēkāṇāṁ, manē mārā nāma nē dhāmanī jyāṁ khabara nathī

badalāyā kaṁīka, sagāṁ nē vhālā, kōī, manē havē tō yāda rahyāṁ nathī

paḍatāṁ vikhūṭā, pāḍayā kaṁīkē nē mē āṁsuḍā, gōtyā havē tō ē jaḍatā nathī

racyāṁ hatāṁ kaṁīka jhūṁpaḍī nē mahēlō, pattā havē tō ēnā rē malatāṁ nathī

bhōgavī hatī kaṁīka, sukhaduḥkhanī rē vaṇajhāra, havē manē ē tō yāda nathī

āvana-jāvana mārī, aṭakī nā jagamāṁ, lāvyā nā sāthē, kaṁī laī jāvānā nathī

rahīśuṁ ēka jīvanamāṁ dina kēṭalā sthānamāṁ, ēnī tō kāṁī manē khabara nathī

nathī kāyamanā tō kōī rahēvānā, rahēvānō kēṭalō jagamāṁ manē khabara nathī

rahyāṁ hatā tyārē nē ājē, prabhu tō sāthē, sācā yāda ēnē kadī karyā nathī
Scan Image

Gujarati Bhajan no. 3520 by Satguru Devendra Ghia - Kaka
First...352035213522...Last