Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3525 | Date: 24-Nov-1991
દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભલાલચમાં રહ્યાં છે સહુ રાચી
Dayādharamanē gayā chē jīvanamāṁ sahu bhūlī, lōbhalālacamāṁ rahyāṁ chē sahu rācī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3525 | Date: 24-Nov-1991

દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભલાલચમાં રહ્યાં છે સહુ રાચી

  No Audio

dayādharamanē gayā chē jīvanamāṁ sahu bhūlī, lōbhalālacamāṁ rahyāṁ chē sahu rācī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-24 1991-11-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15514 દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભલાલચમાં રહ્યાં છે સહુ રાચી દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભલાલચમાં રહ્યાં છે સહુ રાચી

પતનમાં, જગમાં રહ્યું છે હવે તો શું બાકી (2)

સ્વાર્થની સગાઈમાં ગયાં છે સહુ ડૂબી, વેર ને હિંસાની આગ રહ્યા છે સહુ ઓકી

માતપિતા ગયા છે ભાવ તો ભૂલી, સંતાનો તો રહ્યા છે ફરજ તો ચૂકી

ભાઈબહેન ગયઈં છે હેત બધા વીસરી, `હું' ને મારા ના વાડા, દીધાં ટૂંકા બનાવી

દીધાં પ્રભુને જીવનમાંથી તો હાંકી, દીધા મંદિર મસ્જીદમાં એને તો પૂરી

આંખની શરમ દીધી સહુએ મૂકી, વાસનાની દોરી મૂકી દીધી રે છૂટી

પતનની તરફ વહી રહી છે સહુની હોડી, જાગશે ના ભાન, અટવાશે વમળમાં હોડી

ગયા છે સહુ પ્રભુની પૂજા તો ભૂલી, બન્યા છે સહુ પૈસાના તો પૂજારી

અટકી ના ધારા આ તો પતનની, આવવા ધરતી પર શરમ પ્રભુને લાગી
View Original Increase Font Decrease Font

દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભલાલચમાં રહ્યાં છે સહુ રાચી

પતનમાં, જગમાં રહ્યું છે હવે તો શું બાકી (2)

સ્વાર્થની સગાઈમાં ગયાં છે સહુ ડૂબી, વેર ને હિંસાની આગ રહ્યા છે સહુ ઓકી

માતપિતા ગયા છે ભાવ તો ભૂલી, સંતાનો તો રહ્યા છે ફરજ તો ચૂકી

ભાઈબહેન ગયઈં છે હેત બધા વીસરી, `હું' ને મારા ના વાડા, દીધાં ટૂંકા બનાવી

દીધાં પ્રભુને જીવનમાંથી તો હાંકી, દીધા મંદિર મસ્જીદમાં એને તો પૂરી

આંખની શરમ દીધી સહુએ મૂકી, વાસનાની દોરી મૂકી દીધી રે છૂટી

પતનની તરફ વહી રહી છે સહુની હોડી, જાગશે ના ભાન, અટવાશે વમળમાં હોડી

ગયા છે સહુ પ્રભુની પૂજા તો ભૂલી, બન્યા છે સહુ પૈસાના તો પૂજારી

અટકી ના ધારા આ તો પતનની, આવવા ધરતી પર શરમ પ્રભુને લાગી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dayādharamanē gayā chē jīvanamāṁ sahu bhūlī, lōbhalālacamāṁ rahyāṁ chē sahu rācī

patanamāṁ, jagamāṁ rahyuṁ chē havē tō śuṁ bākī (2)

svārthanī sagāīmāṁ gayāṁ chē sahu ḍūbī, vēra nē hiṁsānī āga rahyā chē sahu ōkī

mātapitā gayā chē bhāva tō bhūlī, saṁtānō tō rahyā chē pharaja tō cūkī

bhāībahēna gayaīṁ chē hēta badhā vīsarī, `huṁ' nē mārā nā vāḍā, dīdhāṁ ṭūṁkā banāvī

dīdhāṁ prabhunē jīvanamāṁthī tō hāṁkī, dīdhā maṁdira masjīdamāṁ ēnē tō pūrī

āṁkhanī śarama dīdhī sahuē mūkī, vāsanānī dōrī mūkī dīdhī rē chūṭī

patananī tarapha vahī rahī chē sahunī hōḍī, jāgaśē nā bhāna, aṭavāśē vamalamāṁ hōḍī

gayā chē sahu prabhunī pūjā tō bhūlī, banyā chē sahu paisānā tō pūjārī

aṭakī nā dhārā ā tō patananī, āvavā dharatī para śarama prabhunē lāgī
Scan Image

Gujarati Bhajan no. 3525 by Satguru Devendra Ghia - Kaka
First...352335243525...Last