Hymn No. 3526 | Date: 24-Nov-1991
રૂડું રૂડું ઊગ્યું છે આજે તો પ્રભાત, પધારો આંગણિયે મારા, આજે મારી માત
rūḍuṁ rūḍuṁ ūgyuṁ chē ājē tō prabhāta, padhārō āṁgaṇiyē mārā, ājē mārī māta
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-11-24
1991-11-24
1991-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15515
રૂડું રૂડું ઊગ્યું છે આજે તો પ્રભાત, પધારો આંગણિયે મારા, આજે મારી માત
રૂડું રૂડું ઊગ્યું છે આજે તો પ્રભાત, પધારો આંગણિયે મારા, આજે મારી માત
કરવા છે આજે માડી મારે તારા સત્કાર, ના આવવાનો, કરશો ના તમે વિચાર
ભરી ભરી હૈયામાં, મારા તો ભાવમાં મીઠાશ, કરવા છે રે માડી તારા સત્કાર
લાગી જઈશ તારી સેવામાં, એવો તો માત, કરી ના શકીશ ત્યાંથી જવાનો વિચાર
રહ્યાં કરતા ભૂલો જીવનમાં, જાજે તું ભૂલી, કરવી છે માડી મારે આજની તો વાત
કેમ કરી ભૂલી શકું રે માડી મારા જીવનમાં, તારા તો પ્યાર અને વ્હાલ
માગ્યું નથી કદી તેં, મારી તો પાસ, લેતી રહી છે જીવનભર તું મારી સંભાળ
ફુરસદ નથી તને, તોયે ફુરસદ કાઢી, આવજે મારે આંગણિયે તો માત
આવી પધારશો જ્યાં મારે આંગણિયે, કરજે આપણી બધી મનની વાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūḍuṁ rūḍuṁ ūgyuṁ chē ājē tō prabhāta, padhārō āṁgaṇiyē mārā, ājē mārī māta
karavā chē ājē māḍī mārē tārā satkāra, nā āvavānō, karaśō nā tamē vicāra
bharī bharī haiyāmāṁ, mārā tō bhāvamāṁ mīṭhāśa, karavā chē rē māḍī tārā satkāra
lāgī jaīśa tārī sēvāmāṁ, ēvō tō māta, karī nā śakīśa tyāṁthī javānō vicāra
rahyāṁ karatā bhūlō jīvanamāṁ, jājē tuṁ bhūlī, karavī chē māḍī mārē ājanī tō vāta
kēma karī bhūlī śakuṁ rē māḍī mārā jīvanamāṁ, tārā tō pyāra anē vhāla
māgyuṁ nathī kadī tēṁ, mārī tō pāsa, lētī rahī chē jīvanabhara tuṁ mārī saṁbhāla
phurasada nathī tanē, tōyē phurasada kāḍhī, āvajē mārē āṁgaṇiyē tō māta
āvī padhāraśō jyāṁ mārē āṁgaṇiyē, karajē āpaṇī badhī mananī vāta
|