1991-11-25
1991-11-25
1991-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15520
છે પ્રવાસ આ તો તારો ને તારો, એકલા ને એકલા તારે તો છે કરવાનો

આવશે ના કોઈ તો તારી સાથે, ના સાથે કોઈને તો તું લઈ જવાનો
ના સંઘ કાઢી ત્યાં તું જવાનો, એકલો ને એકલો ત્યાં તું તો જવાનો
છે મુકામ તારો જગતમાં જ્યાં હોય, કે લેજે મેળવી જાણકારી, શું લઈ જવાનો
કરતો ના ભેગી નકામી ચીજો, ભાર તારે ને તારે, પડશે ઉપાડવાનો
કરવો પડે પ્રવાસ સહુએ, પડશે કરવો તારે, નથી ફેરફાર આમાં તો થવાનો
છે જ્યાં સુધી જગમાં સાથ મળવાનો, ના સાથ ત્યાં કોઈનો મળવાનો
રહ્યાં નથી કાયમ તો કોઈ જગમાં, કાયમ ક્યાંથી જગમાં તું રહેવાનો
સુખદુઃખ તો છે તન સાથે, કોઈને કાંઈ, તનથી તું તો કરવાનો
કરીશ કર્મો જગમાં તું તો જ્યાં, પાપ પુણ્ય સાથે તેવા તું લઈ જવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē pravāsa ā tō tārō nē tārō, ēkalā nē ēkalā tārē tō chē karavānō
āvaśē nā kōī tō tārī sāthē, nā sāthē kōīnē tō tuṁ laī javānō
nā saṁgha kāḍhī tyāṁ tuṁ javānō, ēkalō nē ēkalō tyāṁ tuṁ tō javānō
chē mukāma tārō jagatamāṁ jyāṁ hōya, kē lējē mēlavī jāṇakārī, śuṁ laī javānō
karatō nā bhēgī nakāmī cījō, bhāra tārē nē tārē, paḍaśē upāḍavānō
karavō paḍē pravāsa sahuē, paḍaśē karavō tārē, nathī phēraphāra āmāṁ tō thavānō
chē jyāṁ sudhī jagamāṁ sātha malavānō, nā sātha tyāṁ kōīnō malavānō
rahyāṁ nathī kāyama tō kōī jagamāṁ, kāyama kyāṁthī jagamāṁ tuṁ rahēvānō
sukhaduḥkha tō chē tana sāthē, kōīnē kāṁī, tanathī tuṁ tō karavānō
karīśa karmō jagamāṁ tuṁ tō jyāṁ, pāpa puṇya sāthē tēvā tuṁ laī javānō
|