Hymn No. 3535 | Date: 28-Nov-1991
મારા મનડાંનો ને મારા હૈયાંનો રે, મેળ તો થાય નહિ (2)
mārā manaḍāṁnō nē mārā haiyāṁnō rē, mēla tō thāya nahi (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-11-28
1991-11-28
1991-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15524
મારા મનડાંનો ને મારા હૈયાંનો રે, મેળ તો થાય નહિ (2)
મારા મનડાંનો ને મારા હૈયાંનો રે, મેળ તો થાય નહિ (2)
હૈયું ચાહે ભાવમાં સ્થિર રહેવું, મનડાંથી એક ઠેકાણે સ્થિર રહેવાય નહિ
ચાહે જ્યાં જાવા બંને જુદા જુદા રસ્તે, પ્રભુ પાસે ત્યાં તો પહોંચાય નહિ
ભાવ ચાહે સમર્પિત થાવા, મનડાંને લગામ કોઈની સહન થાય નહિ
ભાવ ચાહે પ્રેમમાં ડૂબવા, મનડાંથી પાણીમાંથી પોદા કાઢયા વિના રહેવાય નહિ
ભાવ ચાહે જાવું ભૂલી જીવનમાં બધું, મનડાંની યાદ રાખ્યા વિના રહેવાય નહિ
ભાવ ચાહે કરવા દર્શન તો જીવનમાં, મન બુદ્ધિ વિના એને સ્વીકારે નહિ
ચાલે ના એક બીજા વિના જીવનમાં, જુદાને જુદા પડયા વિના એ રહે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā manaḍāṁnō nē mārā haiyāṁnō rē, mēla tō thāya nahi (2)
haiyuṁ cāhē bhāvamāṁ sthira rahēvuṁ, manaḍāṁthī ēka ṭhēkāṇē sthira rahēvāya nahi
cāhē jyāṁ jāvā baṁnē judā judā rastē, prabhu pāsē tyāṁ tō pahōṁcāya nahi
bhāva cāhē samarpita thāvā, manaḍāṁnē lagāma kōīnī sahana thāya nahi
bhāva cāhē prēmamāṁ ḍūbavā, manaḍāṁthī pāṇīmāṁthī pōdā kāḍhayā vinā rahēvāya nahi
bhāva cāhē jāvuṁ bhūlī jīvanamāṁ badhuṁ, manaḍāṁnī yāda rākhyā vinā rahēvāya nahi
bhāva cāhē karavā darśana tō jīvanamāṁ, mana buddhi vinā ēnē svīkārē nahi
cālē nā ēka bījā vinā jīvanamāṁ, judānē judā paḍayā vinā ē rahē nahi
|
|