1991-12-04
1991-12-04
1991-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15538
થવાનું એ તો ભાઈ થવાનું, નથી જગમાં કાંઈ, કહીને કાંઈ તો થવાનું

સમજી લેજે તું હૈયે સદા, છોડીશ જગ, નથી સાથે કાંઈ આવવાનું
છે હાથમાં તો તારા, છે જ્યાં જગમાં તું કરવાનું છે, એ તો કરવાનું
જીવન જીવજે જીવનમાં તું એવું, પડે ના જીવનમાં તારે તો રડવાનું
છે આજ તો હાથમાં તારા, કરી લેજે એવું, ખાલી હાથ પડે ના રહેવાનું
કરવું જગમાં ખંખેરી નાંખી ના હાથ, કહી થાવાનું છે ભાઈ, એ તો થાવાનું
વિતાવ્યો કાળ, આવ્યું ના હાથમાં કાંઈ, કર્યા વિના નથી હવે કાંઈ ચાલવાનું
યત્નોને તારા દેજે તું દિશા, એના વિના નથી બીજું તો કાંઈ કરવાનું
કરી જીવનભર તો યત્નો ખોટા, જન્માવી નિરાશા, નથી તારું કાંઈ વળવાનું
હિંમત ને ધીરજથી વધ તું આગળ, જીવન બધું તને તો એ દઈ જવાનું
હવે વિતાવ ના કાળ, ખોટા વિચારમાં, લાગી જા કરવા, જીવનમાં છે જે કરવાનું
કરવું જગમાં છોડી, ખંખેરી નાંખ ના હાથ, કહી થવાનું છે ભાઈ, એ તો થવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thavānuṁ ē tō bhāī thavānuṁ, nathī jagamāṁ kāṁī, kahīnē kāṁī tō thavānuṁ
samajī lējē tuṁ haiyē sadā, chōḍīśa jaga, nathī sāthē kāṁī āvavānuṁ
chē hāthamāṁ tō tārā, chē jyāṁ jagamāṁ tuṁ karavānuṁ chē, ē tō karavānuṁ
jīvana jīvajē jīvanamāṁ tuṁ ēvuṁ, paḍē nā jīvanamāṁ tārē tō raḍavānuṁ
chē āja tō hāthamāṁ tārā, karī lējē ēvuṁ, khālī hātha paḍē nā rahēvānuṁ
karavuṁ jagamāṁ khaṁkhērī nāṁkhī nā hātha, kahī thāvānuṁ chē bhāī, ē tō thāvānuṁ
vitāvyō kāla, āvyuṁ nā hāthamāṁ kāṁī, karyā vinā nathī havē kāṁī cālavānuṁ
yatnōnē tārā dējē tuṁ diśā, ēnā vinā nathī bījuṁ tō kāṁī karavānuṁ
karī jīvanabhara tō yatnō khōṭā, janmāvī nirāśā, nathī tāruṁ kāṁī valavānuṁ
hiṁmata nē dhīrajathī vadha tuṁ āgala, jīvana badhuṁ tanē tō ē daī javānuṁ
havē vitāva nā kāla, khōṭā vicāramāṁ, lāgī jā karavā, jīvanamāṁ chē jē karavānuṁ
karavuṁ jagamāṁ chōḍī, khaṁkhērī nāṁkha nā hātha, kahī thavānuṁ chē bhāī, ē tō thavānuṁ
|