Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3552 | Date: 04-Dec-1991
કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો તારી ને તારી કહાની
Karīśa najara āsapāsa jyāṁ tuṁ tō tārī, malaśē tanē tō tārī nē tārī kahānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3552 | Date: 04-Dec-1991

કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો તારી ને તારી કહાની

  No Audio

karīśa najara āsapāsa jyāṁ tuṁ tō tārī, malaśē tanē tō tārī nē tārī kahānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-04 1991-12-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15541 કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો તારી ને તારી કહાની કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો તારી ને તારી કહાની

રહેશે ફરતા પાત્રો આસપાસ તો તારી, રચાતી જશે એમાં તારી તો કહાની

રચાશે કોઈ સાથે મૈત્રી, કોઈ સાથે દુશ્મનાવટ, છે એ તો તારી ને તારી કહાની

કોઈ પાત્રો ગૂંથાશે એવા, ના છૂટી શકે, લાગે એના વિના તારી અધૂરી કહાની

ભાવો, ભાવનાઓની, વિચિત્ર વૃત્તિઓની હશે સંઘરાયેલ એ તો કહાની

સુખદુઃખથી હશે સદા એ તો એમની, હશે એ તો તારી ને તારી કહાની

છુપાયેલા હૈયાના તારા ભાવને, કરી વ્યક્ત, અચરજમાં નાખશે તને તારી કહાની

કદી તને એ જાશે ગમી, કદી જાશે ભડકાવી, તનેને તને તો તારી કહાની

એક દિનમાં થાયે ના પૂરી, લખતોને લખતો રહેશે તો તું તારી કહાની

જાશે વાંચી તારી આગલી કહાની, દેખાશે ભૂલી ઘણી, હતી એ તો તારી કહાની
View Original Increase Font Decrease Font

કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો તારી ને તારી કહાની

રહેશે ફરતા પાત્રો આસપાસ તો તારી, રચાતી જશે એમાં તારી તો કહાની

રચાશે કોઈ સાથે મૈત્રી, કોઈ સાથે દુશ્મનાવટ, છે એ તો તારી ને તારી કહાની

કોઈ પાત્રો ગૂંથાશે એવા, ના છૂટી શકે, લાગે એના વિના તારી અધૂરી કહાની

ભાવો, ભાવનાઓની, વિચિત્ર વૃત્તિઓની હશે સંઘરાયેલ એ તો કહાની

સુખદુઃખથી હશે સદા એ તો એમની, હશે એ તો તારી ને તારી કહાની

છુપાયેલા હૈયાના તારા ભાવને, કરી વ્યક્ત, અચરજમાં નાખશે તને તારી કહાની

કદી તને એ જાશે ગમી, કદી જાશે ભડકાવી, તનેને તને તો તારી કહાની

એક દિનમાં થાયે ના પૂરી, લખતોને લખતો રહેશે તો તું તારી કહાની

જાશે વાંચી તારી આગલી કહાની, દેખાશે ભૂલી ઘણી, હતી એ તો તારી કહાની

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karīśa najara āsapāsa jyāṁ tuṁ tō tārī, malaśē tanē tō tārī nē tārī kahānī

rahēśē pharatā pātrō āsapāsa tō tārī, racātī jaśē ēmāṁ tārī tō kahānī

racāśē kōī sāthē maitrī, kōī sāthē duśmanāvaṭa, chē ē tō tārī nē tārī kahānī

kōī pātrō gūṁthāśē ēvā, nā chūṭī śakē, lāgē ēnā vinā tārī adhūrī kahānī

bhāvō, bhāvanāōnī, vicitra vr̥ttiōnī haśē saṁgharāyēla ē tō kahānī

sukhaduḥkhathī haśē sadā ē tō ēmanī, haśē ē tō tārī nē tārī kahānī

chupāyēlā haiyānā tārā bhāvanē, karī vyakta, acarajamāṁ nākhaśē tanē tārī kahānī

kadī tanē ē jāśē gamī, kadī jāśē bhaḍakāvī, tanēnē tanē tō tārī kahānī

ēka dinamāṁ thāyē nā pūrī, lakhatōnē lakhatō rahēśē tō tuṁ tārī kahānī

jāśē vāṁcī tārī āgalī kahānī, dēkhāśē bhūlī ghaṇī, hatī ē tō tārī kahānī
Scan Image

Gujarati Bhajan no. 3552 by Satguru Devendra Ghia - Kaka
First...355035513552...Last