Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3617 | Date: 06-Jan-1992
છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા
Chē prabhu prēmanā rē pyālā, chē ē tō jīvanamāṁ tārā, sukhaduḥkhanā tō sathavārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3617 | Date: 06-Jan-1992

છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા

  No Audio

chē prabhu prēmanā rē pyālā, chē ē tō jīvanamāṁ tārā, sukhaduḥkhanā tō sathavārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-06 1992-01-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15606 છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા

રહીએ ભલે અમે એને પીતા ને પીતા જીવનમાં, આવે ના પીતા એને તો કંટાળા

તારા ને તારા કર્મો તો છે એ તો જગમાં, તારા રહેવાના ને જવાના પરવાના

મોહ માયાના તો છે જગમાં, તને, પ્રભુ પાસે ના પહોંચવા દેવાના તો ઇરાદા

કરે કંઈક તો જગમાં, જગને સમજવાના તો દાવા, સમજ્યા કેટલા મળે ના એના અણસાર

રહ્યા છે કરતા ભેગા જગમાં ખોટા તો ભારા, સહુએ ઉપાડવાના આવે તો વારા

સુખ ચેનથી રહેવું હશે જો જગમાં, પડશે રહેવું, જાણીને જીવનમાં કુદરતના કાયદા

કરતા રહ્યાં ભેગું ઘણું રે જીવનમાં, લેજે વિચારી, મળ્યા જીવનમાં એના શું ફાયદા
View Original Increase Font Decrease Font

છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા

રહીએ ભલે અમે એને પીતા ને પીતા જીવનમાં, આવે ના પીતા એને તો કંટાળા

તારા ને તારા કર્મો તો છે એ તો જગમાં, તારા રહેવાના ને જવાના પરવાના

મોહ માયાના તો છે જગમાં, તને, પ્રભુ પાસે ના પહોંચવા દેવાના તો ઇરાદા

કરે કંઈક તો જગમાં, જગને સમજવાના તો દાવા, સમજ્યા કેટલા મળે ના એના અણસાર

રહ્યા છે કરતા ભેગા જગમાં ખોટા તો ભારા, સહુએ ઉપાડવાના આવે તો વારા

સુખ ચેનથી રહેવું હશે જો જગમાં, પડશે રહેવું, જાણીને જીવનમાં કુદરતના કાયદા

કરતા રહ્યાં ભેગું ઘણું રે જીવનમાં, લેજે વિચારી, મળ્યા જીવનમાં એના શું ફાયદા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhu prēmanā rē pyālā, chē ē tō jīvanamāṁ tārā, sukhaduḥkhanā tō sathavārā

rahīē bhalē amē ēnē pītā nē pītā jīvanamāṁ, āvē nā pītā ēnē tō kaṁṭālā

tārā nē tārā karmō tō chē ē tō jagamāṁ, tārā rahēvānā nē javānā paravānā

mōha māyānā tō chē jagamāṁ, tanē, prabhu pāsē nā pahōṁcavā dēvānā tō irādā

karē kaṁīka tō jagamāṁ, jaganē samajavānā tō dāvā, samajyā kēṭalā malē nā ēnā aṇasāra

rahyā chē karatā bhēgā jagamāṁ khōṭā tō bhārā, sahuē upāḍavānā āvē tō vārā

sukha cēnathī rahēvuṁ haśē jō jagamāṁ, paḍaśē rahēvuṁ, jāṇīnē jīvanamāṁ kudaratanā kāyadā

karatā rahyāṁ bhēguṁ ghaṇuṁ rē jīvanamāṁ, lējē vicārī, malyā jīvanamāṁ ēnā śuṁ phāyadā
Scan Image

Gujarati Bhajan no. 3617 by Satguru Devendra Ghia - Kaka
First...361636173618...Last