1992-01-17
1992-01-17
1992-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15622
રહે છે જીવનમાં સહુના પ્રસંગો, એવા આવતા ને આવતા
રહે છે જીવનમાં સહુના પ્રસંગો, એવા આવતા ને આવતા
રહે સહુ જીવનમાં, દોષના અંગારા, અન્ય પર ફેંકવા, ગોતતા ને ગોતતા
ચાહે ના કોઈ દોષના અંગારા જીવનમાં, પોતા પાસે રાખવા
મળે નિરાશા જીવનમાં ભૂલી કારણો, એના ગોતવા રહે અન્ય પર અંગાર ફેંકતા
નિષ્ફળતા મળે જીવનમાં શોધે કારણો એના, રહે તૈયાર દોષના અંગારા અન્ય પર ફેંકતા
ફેંકી ફેંકી દોષના અંગારા બીજા પર, રહે અન્યના જીવન જલાવતા
જોર આદતનું એવું છે જામ્યું, ક્ષણમાં ને ક્ષણમાં રહે એને તો ફેંક્તા
કદી સમજણપૂર્વક, કદી બેસમજમાં, રહે એમ એ તો કરતા ને કરતા
નખશીખ ડર ને કાયરતાના દર્શન, રહે એમાં તો થાતાં ને થાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē chē jīvanamāṁ sahunā prasaṁgō, ēvā āvatā nē āvatā
rahē sahu jīvanamāṁ, dōṣanā aṁgārā, anya para phēṁkavā, gōtatā nē gōtatā
cāhē nā kōī dōṣanā aṁgārā jīvanamāṁ, pōtā pāsē rākhavā
malē nirāśā jīvanamāṁ bhūlī kāraṇō, ēnā gōtavā rahē anya para aṁgāra phēṁkatā
niṣphalatā malē jīvanamāṁ śōdhē kāraṇō ēnā, rahē taiyāra dōṣanā aṁgārā anya para phēṁkatā
phēṁkī phēṁkī dōṣanā aṁgārā bījā para, rahē anyanā jīvana jalāvatā
jōra ādatanuṁ ēvuṁ chē jāmyuṁ, kṣaṇamāṁ nē kṣaṇamāṁ rahē ēnē tō phēṁktā
kadī samajaṇapūrvaka, kadī bēsamajamāṁ, rahē ēma ē tō karatā nē karatā
nakhaśīkha ḍara nē kāyaratānā darśana, rahē ēmāṁ tō thātāṁ nē thātāṁ
|
|