1992-01-23
1992-01-23
1992-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15631
આશાના તાંતણે રે, જગતમાં તો જીવન ચાલે, વિશ્વાસના તાંતણે રે
આશાના તાંતણે રે, જગતમાં તો જીવન ચાલે, વિશ્વાસના તાંતણે રે,
જગતમાં તો જીવન ચાલે
તૂટતાં કે છૂટતાં, તાતણાં વિશ્વાસના, જીવન તો ધડકન વિનાનું લાગે
રહેશે ના વિશ્વાસ જ્યાં કોઈના પર જીવનમાં, જીવન ત્યાં તો ભારી લાગે
સંબંધે સંબંધોમાંથી, મીઠાશ સંબંધોની, જીવનમાં ત્યાં તો લાગે
તૂટયો વિશ્વાસ જ્યાં, એકવાર જીવનમાં, મુશ્કેલીથી પાછો એ આવે
બન્યો બનાવ્યો મહેલ આશાનો, જોજે જીવનમાં ક્ષણભરમાં ના તૂટી જાયે
થોડા થોડા જ્યાં, વધ્યા જીવનમાં આગળ, પાછળ હટવાની પાળી ના આવે
ખોટું કે સાચું છે બળ એ તો જીવનનું, જીવનમાં કામ સદા એ તો આવે
મારગ વિનાની છે આશા નકામી, જીવનમાં કદીયે ના કામ એ તો આવે –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āśānā tāṁtaṇē rē, jagatamāṁ tō jīvana cālē, viśvāsanā tāṁtaṇē rē,
jagatamāṁ tō jīvana cālē
tūṭatāṁ kē chūṭatāṁ, tātaṇāṁ viśvāsanā, jīvana tō dhaḍakana vinānuṁ lāgē
rahēśē nā viśvāsa jyāṁ kōīnā para jīvanamāṁ, jīvana tyāṁ tō bhārī lāgē
saṁbaṁdhē saṁbaṁdhōmāṁthī, mīṭhāśa saṁbaṁdhōnī, jīvanamāṁ tyāṁ tō lāgē
tūṭayō viśvāsa jyāṁ, ēkavāra jīvanamāṁ, muśkēlīthī pāchō ē āvē
banyō banāvyō mahēla āśānō, jōjē jīvanamāṁ kṣaṇabharamāṁ nā tūṭī jāyē
thōḍā thōḍā jyāṁ, vadhyā jīvanamāṁ āgala, pāchala haṭavānī pālī nā āvē
khōṭuṁ kē sācuṁ chē bala ē tō jīvananuṁ, jīvanamāṁ kāma sadā ē tō āvē
māraga vinānī chē āśā nakāmī, jīvanamāṁ kadīyē nā kāma ē tō āvē –
|