Hymn No. 3648 | Date: 28-Jan-1992
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે
chōḍī jāya chē, harēka jagamāṁ, kōī nē kōī niśānī, pōtānī tō, chōḍī jāya chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15635
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે
શું માનવ, કે શું પ્રાણી, જગમાં તો પોત પોતાની નિશાની, છોડી જાય છે
સંતાનોમાં તો, સહુ માબાપ જગમાં, પોતાની નિશાની તો, મૂકી જાય છે
શિષ્યે-શિષ્યોમાં, જગતમાં, સહુ ગુરુઓ તો, નિશાની પોતાની મુક્તા જાય છે
હરેક માનવ, સ્વભાવ કે વૃત્તિઓથી જગમાં નિશાની પોતાની છોડતા જાય છે
ફળ, ફૂલ કે ઝાડવા, બેજા ને સુગંધ દ્વારા, નિશાની પોતાની મુક્તા જાય છે
સંતો જગમાં તો, પ્રેમ ને સેવાની સુવાસની નિશાની મુક્તા જાય છે
સહુ પોતપોતાની અનોખી યાદોની નિશાની, જગતમાં છોડતા જાય છે
સમય તો સદા, જગમાં ઇતિહાસ દ્વારા, નિશાની એની લખાવી જાય છે
માનવ, પ્રાણી ને સમગ્ર જગત દ્વારા પ્રભુ, નિશાની ઊભી એની કરતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍī jāya chē, harēka jagamāṁ, kōī nē kōī niśānī, pōtānī tō, chōḍī jāya chē
śuṁ mānava, kē śuṁ prāṇī, jagamāṁ tō pōta pōtānī niśānī, chōḍī jāya chē
saṁtānōmāṁ tō, sahu mābāpa jagamāṁ, pōtānī niśānī tō, mūkī jāya chē
śiṣyē-śiṣyōmāṁ, jagatamāṁ, sahu guruō tō, niśānī pōtānī muktā jāya chē
harēka mānava, svabhāva kē vr̥ttiōthī jagamāṁ niśānī pōtānī chōḍatā jāya chē
phala, phūla kē jhāḍavā, bējā nē sugaṁdha dvārā, niśānī pōtānī muktā jāya chē
saṁtō jagamāṁ tō, prēma nē sēvānī suvāsanī niśānī muktā jāya chē
sahu pōtapōtānī anōkhī yādōnī niśānī, jagatamāṁ chōḍatā jāya chē
samaya tō sadā, jagamāṁ itihāsa dvārā, niśānī ēnī lakhāvī jāya chē
mānava, prāṇī nē samagra jagata dvārā prabhu, niśānī ūbhī ēnī karatā jāya chē
|