Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3654 | Date: 29-Jan-1992
ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ
Dhāryuṁ nē dhāryuṁ, mānavanuṁ jīvanamāṁ jō thāta, rahētē prabhunē tō śuṁ hātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3654 | Date: 29-Jan-1992

ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ

  No Audio

dhāryuṁ nē dhāryuṁ, mānavanuṁ jīvanamāṁ jō thāta, rahētē prabhunē tō śuṁ hātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-01-29 1992-01-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15641 ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ

આ સંસારમાં તો છે બધું, છે બધું તો પ્રભુને હાથ (2)

તારી આશા ને નિરાશામાં અટવાઈ પછાડ ના જીવનમાં, તારા તો તું હાથ

રહ્યો છે તું નાચતો ને નાચતો માયામાં, છે માયા તો પ્રભુને હાથ

નીકળ્યો ના જીવનમાં મારગ તો તારો, મળ્યો ના, જ્યાં તને, ભાગ્યનો સાથ

છે ડામાડોળ જ્યાં મનડું તો તારું, ગયો બની લાચાર તો તું એને હાથ

વિચારો ને વિચારો, રહ્યાં નચાવતા તને, રહ્યાં ના જ્યાં એ તો તારે હાથ

મળવું, કરવું થાયે જગમાં, જીવનમાં, થાયે બધું એ તો તારા ભાગ્યને હાથ

ખાવું, પીવું, રહેવું જગમાં, થાતું એ તો રહેશે, લખાયું હશે જે તારી સાથ

દિન ઊગે ને દિન આથમે તો જગમાં, નથી તો એ કાંઈ તારે હાથ
View Original Increase Font Decrease Font

ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ

આ સંસારમાં તો છે બધું, છે બધું તો પ્રભુને હાથ (2)

તારી આશા ને નિરાશામાં અટવાઈ પછાડ ના જીવનમાં, તારા તો તું હાથ

રહ્યો છે તું નાચતો ને નાચતો માયામાં, છે માયા તો પ્રભુને હાથ

નીકળ્યો ના જીવનમાં મારગ તો તારો, મળ્યો ના, જ્યાં તને, ભાગ્યનો સાથ

છે ડામાડોળ જ્યાં મનડું તો તારું, ગયો બની લાચાર તો તું એને હાથ

વિચારો ને વિચારો, રહ્યાં નચાવતા તને, રહ્યાં ના જ્યાં એ તો તારે હાથ

મળવું, કરવું થાયે જગમાં, જીવનમાં, થાયે બધું એ તો તારા ભાગ્યને હાથ

ખાવું, પીવું, રહેવું જગમાં, થાતું એ તો રહેશે, લખાયું હશે જે તારી સાથ

દિન ઊગે ને દિન આથમે તો જગમાં, નથી તો એ કાંઈ તારે હાથ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhāryuṁ nē dhāryuṁ, mānavanuṁ jīvanamāṁ jō thāta, rahētē prabhunē tō śuṁ hātha

ā saṁsāramāṁ tō chē badhuṁ, chē badhuṁ tō prabhunē hātha (2)

tārī āśā nē nirāśāmāṁ aṭavāī pachāḍa nā jīvanamāṁ, tārā tō tuṁ hātha

rahyō chē tuṁ nācatō nē nācatō māyāmāṁ, chē māyā tō prabhunē hātha

nīkalyō nā jīvanamāṁ māraga tō tārō, malyō nā, jyāṁ tanē, bhāgyanō sātha

chē ḍāmāḍōla jyāṁ manaḍuṁ tō tāruṁ, gayō banī lācāra tō tuṁ ēnē hātha

vicārō nē vicārō, rahyāṁ nacāvatā tanē, rahyāṁ nā jyāṁ ē tō tārē hātha

malavuṁ, karavuṁ thāyē jagamāṁ, jīvanamāṁ, thāyē badhuṁ ē tō tārā bhāgyanē hātha

khāvuṁ, pīvuṁ, rahēvuṁ jagamāṁ, thātuṁ ē tō rahēśē, lakhāyuṁ haśē jē tārī sātha

dina ūgē nē dina āthamē tō jagamāṁ, nathī tō ē kāṁī tārē hātha
Scan Image

Gujarati Bhajan no. 3654 by Satguru Devendra Ghia - Kaka
First...365236533654...Last