Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3673 | Date: 09-Feb-1992
ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે
Khātara nē pāṇī vinā, hālata bījanī tō jēvī haśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3673 | Date: 09-Feb-1992

ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે

  No Audio

khātara nē pāṇī vinā, hālata bījanī tō jēvī haśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-02-09 1992-02-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15660 ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે

સંસ્કાર વિનાના જીવનની હાલત તો એવી હશે

મીઠાં વિનાની રસોઈનો સ્વાદ તો જેવો લાગશે

પ્રેમ વિનાના જીવનનો સ્વાદ તો એવો હશે

વર્ષાના બિંદુ કાજે, ઝૂરતા ચાતકની હાલત જેવી હશે

પ્રભુ પ્રેમના બિંદુ ઝંખતા, ભક્તના હૈયાની હાલત એવી હશે

સાકરનો ગાંગડો, ઉપરથી, અંદરથી કે બહાર મીઠોને મીઠો લાગશે

ભરી દેજે મીઠાશ તારા હૈયામાં એવી, સમગ્ર જીવન મીઠું બનશે
View Original Increase Font Decrease Font

ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે

સંસ્કાર વિનાના જીવનની હાલત તો એવી હશે

મીઠાં વિનાની રસોઈનો સ્વાદ તો જેવો લાગશે

પ્રેમ વિનાના જીવનનો સ્વાદ તો એવો હશે

વર્ષાના બિંદુ કાજે, ઝૂરતા ચાતકની હાલત જેવી હશે

પ્રભુ પ્રેમના બિંદુ ઝંખતા, ભક્તના હૈયાની હાલત એવી હશે

સાકરનો ગાંગડો, ઉપરથી, અંદરથી કે બહાર મીઠોને મીઠો લાગશે

ભરી દેજે મીઠાશ તારા હૈયામાં એવી, સમગ્ર જીવન મીઠું બનશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khātara nē pāṇī vinā, hālata bījanī tō jēvī haśē

saṁskāra vinānā jīvananī hālata tō ēvī haśē

mīṭhāṁ vinānī rasōīnō svāda tō jēvō lāgaśē

prēma vinānā jīvananō svāda tō ēvō haśē

varṣānā biṁdu kājē, jhūratā cātakanī hālata jēvī haśē

prabhu prēmanā biṁdu jhaṁkhatā, bhaktanā haiyānī hālata ēvī haśē

sākaranō gāṁgaḍō, uparathī, aṁdarathī kē bahāra mīṭhōnē mīṭhō lāgaśē

bharī dējē mīṭhāśa tārā haiyāmāṁ ēvī, samagra jīvana mīṭhuṁ banaśē
Scan Image

Gujarati Bhajan no. 3673 by Satguru Devendra Ghia - Kaka
First...367036713672...Last