1992-02-13
1992-02-13
1992-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15668
છે રસ્તા જીવનના તો, વાંકાચૂકા (2)
છે રસ્તા જીવનના તો, વાંકાચૂકા (2)
હરેક વળાંકે જોઈ લેજે, વળાંક તને ક્યાં લઈ જાય છે
રસ્તે રસ્તે તપાસી લેજે, રસ્તો તને ક્યાં એ પહોંચાડ છે
રાખ ના આશા, મળશે રસ્તા બધા સીધા, હશે તોયે એ રસ્તાને રસ્તા
હશે એ તો લાંબા કે ટૂંકા, મળશે એમાં પથરા કે કાંકરા
મળે ના મળે ભલે સથવારો, પડશે ચાલવું, કદી તો એકલા
પહોંચાડે તને જે મંઝિલે, ગણજે તારા માટે એને તો સાચા
સમયસર પહોંચવું છે મંઝિલે, પડશે નહિતર સમયના ફાંફાં
ગુમાવીશ સમય જો ખોટી વાતોમાં, પડશે ત્યાં તો સમયના સાંસા
છે પાસે જે કાંઈ તારી, લેજે જીવનમાં આધાર તું એના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē rastā jīvananā tō, vāṁkācūkā (2)
harēka valāṁkē jōī lējē, valāṁka tanē kyāṁ laī jāya chē
rastē rastē tapāsī lējē, rastō tanē kyāṁ ē pahōṁcāḍa chē
rākha nā āśā, malaśē rastā badhā sīdhā, haśē tōyē ē rastānē rastā
haśē ē tō lāṁbā kē ṭūṁkā, malaśē ēmāṁ patharā kē kāṁkarā
malē nā malē bhalē sathavārō, paḍaśē cālavuṁ, kadī tō ēkalā
pahōṁcāḍē tanē jē maṁjhilē, gaṇajē tārā māṭē ēnē tō sācā
samayasara pahōṁcavuṁ chē maṁjhilē, paḍaśē nahitara samayanā phāṁphāṁ
gumāvīśa samaya jō khōṭī vātōmāṁ, paḍaśē tyāṁ tō samayanā sāṁsā
chē pāsē jē kāṁī tārī, lējē jīvanamāṁ ādhāra tuṁ ēnā
|
|