1990-02-16
1990-02-16
1990-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15677
સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2) તમે કરતા રહો છો એમ કરતા રહો
સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2) તમે કરતા રહો છો એમ કરતા રહો,
તમે ચાલતાં રહો છો એમ ચાલતા રહો, બદલાવું નથી જીવનમાં તો જ્યાં (2)
તમે માનો છે એમ માનતા રહો, તમે તમારામાં તો મસ્ત રહો
નીકળવું નથી જીવનમાં, માયામાંથી તો જ્યાં (2)
દુઃખ દર્દથી પીડાતા રહો, ડૂબવું છે માયામાં તો ડૂબ્યા રહો
અપનાવવી નથી રાહ સાચી જીવનમાં તો જ્યાં (2) સુખ ચેનને તો ભૂલતાં રહો,
હૈયેથી શાંતિ તો ખોતાં રહો, કરવા નથી દર્શન પ્રભુના જીવનમાં તો જ્યાં
ભાવ ભક્તિથી દૂર રહો, તર્ક વિતર્કમાં તો ડૂબ્યાં રહો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2) તમે કરતા રહો છો એમ કરતા રહો,
તમે ચાલતાં રહો છો એમ ચાલતા રહો, બદલાવું નથી જીવનમાં તો જ્યાં (2)
તમે માનો છે એમ માનતા રહો, તમે તમારામાં તો મસ્ત રહો
નીકળવું નથી જીવનમાં, માયામાંથી તો જ્યાં (2)
દુઃખ દર્દથી પીડાતા રહો, ડૂબવું છે માયામાં તો ડૂબ્યા રહો
અપનાવવી નથી રાહ સાચી જીવનમાં તો જ્યાં (2) સુખ ચેનને તો ભૂલતાં રહો,
હૈયેથી શાંતિ તો ખોતાં રહો, કરવા નથી દર્શન પ્રભુના જીવનમાં તો જ્યાં
ભાવ ભક્તિથી દૂર રહો, તર્ક વિતર્કમાં તો ડૂબ્યાં રહો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sudharavuṁ nathī tō jīvanamāṁ jyāṁ (2) tamē karatā rahō chō ēma karatā rahō,
tamē cālatāṁ rahō chō ēma cālatā rahō, badalāvuṁ nathī jīvanamāṁ tō jyāṁ (2)
tamē mānō chē ēma mānatā rahō, tamē tamārāmāṁ tō masta rahō
nīkalavuṁ nathī jīvanamāṁ, māyāmāṁthī tō jyāṁ (2)
duḥkha dardathī pīḍātā rahō, ḍūbavuṁ chē māyāmāṁ tō ḍūbyā rahō
apanāvavī nathī rāha sācī jīvanamāṁ tō jyāṁ (2) sukha cēnanē tō bhūlatāṁ rahō,
haiyēthī śāṁti tō khōtāṁ rahō, karavā nathī darśana prabhunā jīvanamāṁ tō jyāṁ
bhāva bhaktithī dūra rahō, tarka vitarkamāṁ tō ḍūbyāṁ rahō
|
|