1992-03-07
1992-03-07
1992-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15719
દુઃખ દર્દમાં તો પ્રભુ, કેમ કરી તારું ધ્યાન લગાવું
દુઃખ દર્દમાં તો પ્રભુ, કેમ કરી તારું ધ્યાન લગાવું
દઈ દે તું દવા એની એવી, દુઃખ દર્દ બધું ભૂલી જાઉં
છૂટે ના લાલસા જીવનમાં, પડે જીવનમાં એમાં તો પિસાવું
દઈ દે શક્તિ જીવનમાં એવી, ના કદી એમાં તો ફસાઉં
આજ ને કાલ કરતા રહ્યો છે, સમય વીતી સમય ક્યાંથી લાવું
દે હવે સમજણ જીવનમાં એવી, સમય ખોટો ના વિતાવું
તું ને હું પડયા જ્યાં જુદા, જોજે એક હવે જલદી બની જાઉં
જુદાઈને બનાવજે ભૂતકાળ, જોજે વર્તમાન મારો સુધારું
આફતોની યાદ જલદી આવે, હવે સહજ યાદ તને કરતો જાઉં
તારી યાદ વિના રહે યાદ ના બીજી, તારી પાસે આ હું માગું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha dardamāṁ tō prabhu, kēma karī tāruṁ dhyāna lagāvuṁ
daī dē tuṁ davā ēnī ēvī, duḥkha darda badhuṁ bhūlī jāuṁ
chūṭē nā lālasā jīvanamāṁ, paḍē jīvanamāṁ ēmāṁ tō pisāvuṁ
daī dē śakti jīvanamāṁ ēvī, nā kadī ēmāṁ tō phasāuṁ
āja nē kāla karatā rahyō chē, samaya vītī samaya kyāṁthī lāvuṁ
dē havē samajaṇa jīvanamāṁ ēvī, samaya khōṭō nā vitāvuṁ
tuṁ nē huṁ paḍayā jyāṁ judā, jōjē ēka havē jaladī banī jāuṁ
judāīnē banāvajē bhūtakāla, jōjē vartamāna mārō sudhāruṁ
āphatōnī yāda jaladī āvē, havē sahaja yāda tanē karatō jāuṁ
tārī yāda vinā rahē yāda nā bījī, tārī pāsē ā huṁ māguṁ
|
|