1992-03-09
1992-03-09
1992-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15723
આશાની અટારીએ રે, ચડાવશો ના પ્રભુને, એને પડવાની વારી આવી જશે

ઇચ્છાના પારણીએ રે, ઝુલાવતો ના પ્રભુને, એને તૂટી પડવાનો આવશે વારો
પૂરી દેશો એને જ્યાં, વ્યવહારની તાળાં, કૂંચીમાં એને મુંઝાવાનો આવશે વારો
ભાવની નદીઓમાં કરાવજે સ્નાન સદા, આવશે ના એને જવાનો વારો
જાશે કંટાળી પ્રભુ તો તારાથી, રહીશ છોડતો જો તું જીવનમાં ઇર્ષ્યા ને ક્રોધનો ફુવારો
અનિર્ણિત રહીશ જીવનમાં તું સદાને સદા, પ્રભુને તને દેવામાં આવ્યો મુંઝાવાનો વારો
સહીશ હસતા કે રડતાં, કર્મના પરિપાકો, બાંધજે ના પ્રભુને એમાં, એમાંથી પ્રભુને વારો
સફળતા નિષ્ફળતા સાથે બાંધતો ના પ્રભુને, ઘસડાવાનો આવશે એને તો વારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āśānī aṭārīē rē, caḍāvaśō nā prabhunē, ēnē paḍavānī vārī āvī jaśē
icchānā pāraṇīē rē, jhulāvatō nā prabhunē, ēnē tūṭī paḍavānō āvaśē vārō
pūrī dēśō ēnē jyāṁ, vyavahāranī tālāṁ, kūṁcīmāṁ ēnē muṁjhāvānō āvaśē vārō
bhāvanī nadīōmāṁ karāvajē snāna sadā, āvaśē nā ēnē javānō vārō
jāśē kaṁṭālī prabhu tō tārāthī, rahīśa chōḍatō jō tuṁ jīvanamāṁ irṣyā nē krōdhanō phuvārō
anirṇita rahīśa jīvanamāṁ tuṁ sadānē sadā, prabhunē tanē dēvāmāṁ āvyō muṁjhāvānō vārō
sahīśa hasatā kē raḍatāṁ, karmanā paripākō, bāṁdhajē nā prabhunē ēmāṁ, ēmāṁthī prabhunē vārō
saphalatā niṣphalatā sāthē bāṁdhatō nā prabhunē, ghasaḍāvānō āvaśē ēnē tō vārō
|