1992-03-12
1992-03-12
1992-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15729
છોડ બધું તું હૈયેથી અભિમાન (2)
છોડ બધું તું હૈયેથી અભિમાન (2)
રહ્યા નડતા જીવનમાં, રહ્યા ડુબાડતા તને, આવ્યા ના જીવનમાં કોઈ કામ
હળવા મળવા દેશે ના મન મૂકી કોઈ સાથે, કરવા ના દેશે સત્યનો સ્વીકાર
ઊંચેને ઊંચે ચડાવતો રહેશે તને, જોવા ના દેશે પગ નીચેની ધરતી સદાય
વહેતાં પ્રેમના ઝરણાં વચ્ચે દેશે બંધ બાંધી, નાંખશે બાધા એમાં એ સદાય
ત્યજીશ ના જીવનમાં તું એને, પડયોને પડયો, રહીશ એમાં છે એ દુઃખી થવાના ઉપાય
ચડતા ચડતા રહેશે, હૈયાને આંખે, એના ધૂમ્મસમાં, સાચું ના કાંઈ દેખાય
છૂટતા રહેશે સાથ ને સાથીદારો, દઝાડતા રહેશે જીવનમાં એના નામ સદાય
એના સાથીદારો હશે એના જેવા, ના છટકવા દેશે તને એ તો ક્યાંય
પડી જાશે જીવનમાં તું એકલો, ચડતો જાશે એકલતાનો ભાર હૈયે સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍa badhuṁ tuṁ haiyēthī abhimāna (2)
rahyā naḍatā jīvanamāṁ, rahyā ḍubāḍatā tanē, āvyā nā jīvanamāṁ kōī kāma
halavā malavā dēśē nā mana mūkī kōī sāthē, karavā nā dēśē satyanō svīkāra
ūṁcēnē ūṁcē caḍāvatō rahēśē tanē, jōvā nā dēśē paga nīcēnī dharatī sadāya
vahētāṁ prēmanā jharaṇāṁ vaccē dēśē baṁdha bāṁdhī, nāṁkhaśē bādhā ēmāṁ ē sadāya
tyajīśa nā jīvanamāṁ tuṁ ēnē, paḍayōnē paḍayō, rahīśa ēmāṁ chē ē duḥkhī thavānā upāya
caḍatā caḍatā rahēśē, haiyānē āṁkhē, ēnā dhūmmasamāṁ, sācuṁ nā kāṁī dēkhāya
chūṭatā rahēśē sātha nē sāthīdārō, dajhāḍatā rahēśē jīvanamāṁ ēnā nāma sadāya
ēnā sāthīdārō haśē ēnā jēvā, nā chaṭakavā dēśē tanē ē tō kyāṁya
paḍī jāśē jīvanamāṁ tuṁ ēkalō, caḍatō jāśē ēkalatānō bhāra haiyē sadāya
|
|