1992-03-15
1992-03-15
1992-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15731
જીવન તો તારું ને તારું તો છે, તારે ને તારે એ તો જીવવાનું છે

સંજોગો ને સંજોગો, ભલે ઘડશે રે એને, તારે ને તારે એ તો જીવવાનું છે
કદી સંજોગ તાણશે એને, કદી ડુબાડશે એને, ઉપર તો એની, ઊઠવાનું છે
કરશે જીવનમાં તો તું જેવું, નામ તારું, જીવનમાં એવું તો રહેવાનું છે
ભાગી ભાગી ભાગીશ જીવનમાં ક્યાંથી, તારું જીવન તારે જીવવાનું છે
હસતા હસતા જીવવું કે રડતાં રડતાં જીવવું, તારેને તારે હાથ એ રહેવાનું છે
તારા કરમની કહાની જોડાશે તારી સાથે, તારી સાથે સાથે એ રહેવાની છે
સારું કે નરસું જીવન છે એ તારું, કેવું બનાવવું, તારે હાથ રહેવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tō tāruṁ nē tāruṁ tō chē, tārē nē tārē ē tō jīvavānuṁ chē
saṁjōgō nē saṁjōgō, bhalē ghaḍaśē rē ēnē, tārē nē tārē ē tō jīvavānuṁ chē
kadī saṁjōga tāṇaśē ēnē, kadī ḍubāḍaśē ēnē, upara tō ēnī, ūṭhavānuṁ chē
karaśē jīvanamāṁ tō tuṁ jēvuṁ, nāma tāruṁ, jīvanamāṁ ēvuṁ tō rahēvānuṁ chē
bhāgī bhāgī bhāgīśa jīvanamāṁ kyāṁthī, tāruṁ jīvana tārē jīvavānuṁ chē
hasatā hasatā jīvavuṁ kē raḍatāṁ raḍatāṁ jīvavuṁ, tārēnē tārē hātha ē rahēvānuṁ chē
tārā karamanī kahānī jōḍāśē tārī sāthē, tārī sāthē sāthē ē rahēvānī chē
sāruṁ kē narasuṁ jīvana chē ē tāruṁ, kēvuṁ banāvavuṁ, tārē hātha rahēvānuṁ chē
|