1984-10-12
1984-10-12
1984-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1574
બાળ જાણી માડી, તારે ખોળલે ખેલાવજે
બાળ જાણી માડી, તારે ખોળલે ખેલાવજે
માથે હાથ ધરી, તારા આશિષ તું વરસાવજે
ભૂલ કદી જો થાય માડી, તો માફી તું આપજે
પંથ ભૂલેલા આ બાળને, મારગ તું બતાવજે
નિરાધાર એવા આ બાળનો, આધાર તું બનજે
મુસીબતના ઝંઝાવાતમાં, આ બાળને સાચવજે
અજ્ઞાન કેરા અંધકારમાં, તું જ્ઞાન જ્યોત પ્રગટાવજે
કાળ કેરા ડરથી મને, નિર્ભય તું બનાવજે
મારા ભક્તિ કેરા ફૂલમાં, ફોરમ તું ફેલાવજે
મારાં નયનોમાં સદા તું, શુદ્ધ પ્રેમ રેલાવજે
સત્ય જ્ઞાન કેરા પથ પર, તું મુજને ચલાવજે
તારી ભક્તિ કેરા ભાવમાં, તું મુજને નવરાવજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
બાળ જાણી માડી, તારે ખોળલે ખેલાવજે
માથે હાથ ધરી, તારા આશિષ તું વરસાવજે
ભૂલ કદી જો થાય માડી, તો માફી તું આપજે
પંથ ભૂલેલા આ બાળને, મારગ તું બતાવજે
નિરાધાર એવા આ બાળનો, આધાર તું બનજે
મુસીબતના ઝંઝાવાતમાં, આ બાળને સાચવજે
અજ્ઞાન કેરા અંધકારમાં, તું જ્ઞાન જ્યોત પ્રગટાવજે
કાળ કેરા ડરથી મને, નિર્ભય તું બનાવજે
મારા ભક્તિ કેરા ફૂલમાં, ફોરમ તું ફેલાવજે
મારાં નયનોમાં સદા તું, શુદ્ધ પ્રેમ રેલાવજે
સત્ય જ્ઞાન કેરા પથ પર, તું મુજને ચલાવજે
તારી ભક્તિ કેરા ભાવમાં, તું મુજને નવરાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bāla jāṇī māḍī, tārē khōlalē khēlāvajē
māthē hātha dharī, tārā āśiṣa tuṁ varasāvajē
bhūla kadī jō thāya māḍī, tō māphī tuṁ āpajē
paṁtha bhūlēlā ā bālanē, māraga tuṁ batāvajē
nirādhāra ēvā ā bālanō, ādhāra tuṁ banajē
musībatanā jhaṁjhāvātamāṁ, ā bālanē sācavajē
ajñāna kērā aṁdhakāramāṁ, tuṁ jñāna jyōta pragaṭāvajē
kāla kērā ḍarathī manē, nirbhaya tuṁ banāvajē
mārā bhakti kērā phūlamāṁ, phōrama tuṁ phēlāvajē
mārāṁ nayanōmāṁ sadā tuṁ, śuddha prēma rēlāvajē
satya jñāna kērā patha para, tuṁ mujanē calāvajē
tārī bhakti kērā bhāvamāṁ, tuṁ mujanē navarāvajē
English Explanation |
|
Here Kaka explains,
Play with me like a mother who plays with her infant.
With your hand always on my head, bless me.
If I make mistakes, do forgive me and show the correct path to this child who went astray.
Uncorroborated I have been, so please be my foundation and help through the struggles of my life.
Please light the fire of your knowledge and ward off the ignorance within me.
Make me fearless with the concern of *Kaal ( time, destiny, death).
Help my devotion flourish like a garden of beautiful flowers.
Please give me the ability to see everyone through the lens of pure love.
Please help me to always walk on the path of righteousness.
And lastly, allow me to bathe in the nectar of your devotion.
|