1992-03-28
1992-03-28
1992-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15756
કોણ સમજી શકશે રે પ્રભુ તારા વિના, તારી ને મારી વાતને
કોણ સમજી શકશે રે પ્રભુ તારા વિના, તારી ને મારી વાતને
પસ્તાયો જીવનમાં, ગણીને તો પોતાના સગાંને વ્હાલાંને
અંતરના ઉછાળા રહ્યા ઊછળતા, નોતર્યા, એણે તો તોફાનને
ટક્યાં છે સંબંધો, માનવ માનવના જીવનમાં, લોભ લાલચને સ્વાર્થે
કરું હૈયું ખાલી પાસે તો તારી, સમજી શકીશ તું મારી વાતને
લીધા રે ઉપાડા વિકારોએ જીવનમાં, લીધી છે હરી તો શાંતિને
દુઃખ દર્દની વાત કરવી નથી, છું તૈયાર જીવનમાં એના માટે
કરવી છે વાત તો તારી સાથે, ઘટે અંતર તારું મારું કેમ કરીને
સંબંધ તો તારા ને મારા તો જૂના, રહે યાદ જીવનમાં એ હરપળે
બનવું છે તારો, બનાવવા છે તને મારા, ભૂલવી નથી આ વાતને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa samajī śakaśē rē prabhu tārā vinā, tārī nē mārī vātanē
pastāyō jīvanamāṁ, gaṇīnē tō pōtānā sagāṁnē vhālāṁnē
aṁtaranā uchālā rahyā ūchalatā, nōtaryā, ēṇē tō tōphānanē
ṭakyāṁ chē saṁbaṁdhō, mānava mānavanā jīvanamāṁ, lōbha lālacanē svārthē
karuṁ haiyuṁ khālī pāsē tō tārī, samajī śakīśa tuṁ mārī vātanē
līdhā rē upāḍā vikārōē jīvanamāṁ, līdhī chē harī tō śāṁtinē
duḥkha dardanī vāta karavī nathī, chuṁ taiyāra jīvanamāṁ ēnā māṭē
karavī chē vāta tō tārī sāthē, ghaṭē aṁtara tāruṁ māruṁ kēma karīnē
saṁbaṁdha tō tārā nē mārā tō jūnā, rahē yāda jīvanamāṁ ē harapalē
banavuṁ chē tārō, banāvavā chē tanē mārā, bhūlavī nathī ā vātanē
|