Hymn No. 3809 | Date: 12-Apr-1992
છે પ્રભને મારે તો મળવું, છે પ્રભુને મારે તો મળવું
chē prabhanē mārē tō malavuṁ, chē prabhunē mārē tō malavuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-04-12
1992-04-12
1992-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15796
છે પ્રભને મારે તો મળવું, છે પ્રભુને મારે તો મળવું
છે પ્રભને મારે તો મળવું, છે પ્રભુને મારે તો મળવું
રસ્તો સાચો કયો, કયો ખોટો, રહ્યું છે ચિત્તડું એમાં તો મૂંઝાતું
રૂપોને નામો તો છે એના અનેક, મન નિર્ણય ના લઈ શક્તું
ના જોયા કદી એને, સાંભળવા પર તો પડે છે આધાર રાખવું
કયા રૂપે આવી મળશે જીવનમાં, નથી કાંઈ એ તો કહી શકાતું
મળીશ જ્યારે, કહી શકીશ, કે વાત મારી ના સમજી શકાતું
જાઉં છું જ્યાં, એના વિચારોમાં ખોવાતો, નજીકતાનો ર્સ્પશ અનુભવું
સાન રહેતી નથી મારી જ્યાં, ભાન મારાપણાનું ગુમાવી હું તો બેસું
રોમેરોમે રોમાંચ જાગે, ત્યાં તો રોમાંચમાં ડૂબી હું તો જાઉં છું
દુનિયા નથી ત્યાં કોઈ બીજી, મારાને એના વિના નથી રહેતું કાંઈ બીજું
https://www.youtube.com/watch?v=NyJsouTma8g
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે પ્રભને મારે તો મળવું, છે પ્રભુને મારે તો મળવું
રસ્તો સાચો કયો, કયો ખોટો, રહ્યું છે ચિત્તડું એમાં તો મૂંઝાતું
રૂપોને નામો તો છે એના અનેક, મન નિર્ણય ના લઈ શક્તું
ના જોયા કદી એને, સાંભળવા પર તો પડે છે આધાર રાખવું
કયા રૂપે આવી મળશે જીવનમાં, નથી કાંઈ એ તો કહી શકાતું
મળીશ જ્યારે, કહી શકીશ, કે વાત મારી ના સમજી શકાતું
જાઉં છું જ્યાં, એના વિચારોમાં ખોવાતો, નજીકતાનો ર્સ્પશ અનુભવું
સાન રહેતી નથી મારી જ્યાં, ભાન મારાપણાનું ગુમાવી હું તો બેસું
રોમેરોમે રોમાંચ જાગે, ત્યાં તો રોમાંચમાં ડૂબી હું તો જાઉં છું
દુનિયા નથી ત્યાં કોઈ બીજી, મારાને એના વિના નથી રહેતું કાંઈ બીજું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē prabhanē mārē tō malavuṁ, chē prabhunē mārē tō malavuṁ
rastō sācō kayō, kayō khōṭō, rahyuṁ chē cittaḍuṁ ēmāṁ tō mūṁjhātuṁ
rūpōnē nāmō tō chē ēnā anēka, mana nirṇaya nā laī śaktuṁ
nā jōyā kadī ēnē, sāṁbhalavā para tō paḍē chē ādhāra rākhavuṁ
kayā rūpē āvī malaśē jīvanamāṁ, nathī kāṁī ē tō kahī śakātuṁ
malīśa jyārē, kahī śakīśa, kē vāta mārī nā samajī śakātuṁ
jāuṁ chuṁ jyāṁ, ēnā vicārōmāṁ khōvātō, najīkatānō rspaśa anubhavuṁ
sāna rahētī nathī mārī jyāṁ, bhāna mārāpaṇānuṁ gumāvī huṁ tō bēsuṁ
rōmērōmē rōmāṁca jāgē, tyāṁ tō rōmāṁcamāṁ ḍūbī huṁ tō jāuṁ chuṁ
duniyā nathī tyāṁ kōī bījī, mārānē ēnā vinā nathī rahētuṁ kāṁī bījuṁ
English Explanation: |
|
I want to meet God, I want to meet God;
Which path is right, which path is wrong, my mind is confused in that.
He has multiple forms and names, mind is not able to decide.
Have never seen him, have to keep faith on hearsay.
In which form he will come and meet in life, that cannot be predicted.
When I meet, I will be able to tell, till then my situation cannot be understood.
Wherever I go, I am lost in his thoughts, experience his closeness.
When I cannot maintain my sanity, I lose the feeling of I-ness.
In every part of the body, romance awakens, I immerse in the divine romance.
There the world is not in duality, nothing remains between him and I.
|