1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15808
હરો, હરો રે પ્રભુ મારા મનના, સર્વ પરિતાપ હરો
હરો, હરો રે પ્રભુ મારા મનના, સર્વ પરિતાપ હરો
આવી આ જગમાં રે પ્રભુ, આ જીવડો ક્યાંય ના ઠર્યો
ઘડીમાં સુખના વાદળ, ઘડીમાં દુઃખના તાપે તપ્યો
લાગ્યું કંઈક સાચું, કંઈક ખોટું, એમાંને એમાં ઠગાતો રહ્યો
મળ્યું ના મળ્યું, લઉં આનંદ એનો, વિખૂટાઓ દર્દ ઝીલતો રહ્યો
પ્રેમ ગોત્યો, પ્રેમ ના સમજ્યો, પ્રેમને તો હેં ઝંખતો રહ્યો
દિલની વાડી જાય છે સુકાઈ, હરિયાળી એને હવે તો કરો
નથી જાણતો રીત હું તો તારી, તારી રીતની તો સમજણ ભરો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હરો, હરો રે પ્રભુ મારા મનના, સર્વ પરિતાપ હરો
આવી આ જગમાં રે પ્રભુ, આ જીવડો ક્યાંય ના ઠર્યો
ઘડીમાં સુખના વાદળ, ઘડીમાં દુઃખના તાપે તપ્યો
લાગ્યું કંઈક સાચું, કંઈક ખોટું, એમાંને એમાં ઠગાતો રહ્યો
મળ્યું ના મળ્યું, લઉં આનંદ એનો, વિખૂટાઓ દર્દ ઝીલતો રહ્યો
પ્રેમ ગોત્યો, પ્રેમ ના સમજ્યો, પ્રેમને તો હેં ઝંખતો રહ્યો
દિલની વાડી જાય છે સુકાઈ, હરિયાળી એને હવે તો કરો
નથી જાણતો રીત હું તો તારી, તારી રીતની તો સમજણ ભરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harō, harō rē prabhu mārā mananā, sarva paritāpa harō
āvī ā jagamāṁ rē prabhu, ā jīvaḍō kyāṁya nā ṭharyō
ghaḍīmāṁ sukhanā vādala, ghaḍīmāṁ duḥkhanā tāpē tapyō
lāgyuṁ kaṁīka sācuṁ, kaṁīka khōṭuṁ, ēmāṁnē ēmāṁ ṭhagātō rahyō
malyuṁ nā malyuṁ, lauṁ ānaṁda ēnō, vikhūṭāō darda jhīlatō rahyō
prēma gōtyō, prēma nā samajyō, prēmanē tō hēṁ jhaṁkhatō rahyō
dilanī vāḍī jāya chē sukāī, hariyālī ēnē havē tō karō
nathī jāṇatō rīta huṁ tō tārī, tārī rītanī tō samajaṇa bharō
|