Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3886 | Date: 16-May-1992
રહી જાશે, રે રહી જાશે, કાંઈને કાંઈ જીવનમાં, અધૂરું તો રહી જાશે
Rahī jāśē, rē rahī jāśē, kāṁīnē kāṁī jīvanamāṁ, adhūruṁ tō rahī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3886 | Date: 16-May-1992

રહી જાશે, રે રહી જાશે, કાંઈને કાંઈ જીવનમાં, અધૂરું તો રહી જાશે

  No Audio

rahī jāśē, rē rahī jāśē, kāṁīnē kāṁī jīvanamāṁ, adhūruṁ tō rahī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-16 1992-05-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15873 રહી જાશે, રે રહી જાશે, કાંઈને કાંઈ જીવનમાં, અધૂરું તો રહી જાશે રહી જાશે, રે રહી જાશે, કાંઈને કાંઈ જીવનમાં, અધૂરું તો રહી જાશે

થાશે ના પૂરું બધું રે જીવનમાં, ખટકો હૈયામાં એનો તો રહી જાશે

લાગ્યા ઘા શબ્દના હૈયે જ્યાં ઊંડા, ઝટકો હૈયાંમાં એનો તો રહી જાશે

રહેશે ના ધ્યાન પૂરું જ્યાં કાર્યમાં, જીવનમાં અધૂરું એ તો રહી જાશે

વિચાર વિના રહીશ કરતો જ્યાં કાર્યો, જીવનમાં અધૂરા એ તો રહી જાશે

રૂઝાશે ઘા ભલે રે હૈયાંના, જીવનમાં નિશાની એની તો રહી જાશે

વીતતાંને વીતતાં જાશે પ્રસંગો જીવનમાં, યાદ એની જીવનમાં રહી જાશે

જોડશો ના જો મન ને ચિત્ત પ્રભુમાં, જીવનમાં દર્શન પ્રભુના તો રહી જાશે

વાકયે વાક્યે વાક્યો જો ભૂલતાં રહીશું, સાર અધૂરા એના તો રહી જાશે
View Original Increase Font Decrease Font

રહી જાશે, રે રહી જાશે, કાંઈને કાંઈ જીવનમાં, અધૂરું તો રહી જાશે

થાશે ના પૂરું બધું રે જીવનમાં, ખટકો હૈયામાં એનો તો રહી જાશે

લાગ્યા ઘા શબ્દના હૈયે જ્યાં ઊંડા, ઝટકો હૈયાંમાં એનો તો રહી જાશે

રહેશે ના ધ્યાન પૂરું જ્યાં કાર્યમાં, જીવનમાં અધૂરું એ તો રહી જાશે

વિચાર વિના રહીશ કરતો જ્યાં કાર્યો, જીવનમાં અધૂરા એ તો રહી જાશે

રૂઝાશે ઘા ભલે રે હૈયાંના, જીવનમાં નિશાની એની તો રહી જાશે

વીતતાંને વીતતાં જાશે પ્રસંગો જીવનમાં, યાદ એની જીવનમાં રહી જાશે

જોડશો ના જો મન ને ચિત્ત પ્રભુમાં, જીવનમાં દર્શન પ્રભુના તો રહી જાશે

વાકયે વાક્યે વાક્યો જો ભૂલતાં રહીશું, સાર અધૂરા એના તો રહી જાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī jāśē, rē rahī jāśē, kāṁīnē kāṁī jīvanamāṁ, adhūruṁ tō rahī jāśē

thāśē nā pūruṁ badhuṁ rē jīvanamāṁ, khaṭakō haiyāmāṁ ēnō tō rahī jāśē

lāgyā ghā śabdanā haiyē jyāṁ ūṁḍā, jhaṭakō haiyāṁmāṁ ēnō tō rahī jāśē

rahēśē nā dhyāna pūruṁ jyāṁ kāryamāṁ, jīvanamāṁ adhūruṁ ē tō rahī jāśē

vicāra vinā rahīśa karatō jyāṁ kāryō, jīvanamāṁ adhūrā ē tō rahī jāśē

rūjhāśē ghā bhalē rē haiyāṁnā, jīvanamāṁ niśānī ēnī tō rahī jāśē

vītatāṁnē vītatāṁ jāśē prasaṁgō jīvanamāṁ, yāda ēnī jīvanamāṁ rahī jāśē

jōḍaśō nā jō mana nē citta prabhumāṁ, jīvanamāṁ darśana prabhunā tō rahī jāśē

vākayē vākyē vākyō jō bhūlatāṁ rahīśuṁ, sāra adhūrā ēnā tō rahī jāśē
Scan Image

Gujarati Bhajan no. 3886 by Satguru Devendra Ghia - Kaka
First...388338843885...Last