1992-06-02
1992-06-02
1992-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15914
થાશે શું, થાશે ક્યારે, થાશે કેવું, છે ચિંતા સહુના હૈયે તો આની

છે હૈયે ઉત્સુક્તા સહુને તો, હૈયે તો સદા આ તો જાણવાની
કદી હશે એ તો ગમતું, કદી હશે ના ગમતું, છે હૈયે એની કેટલી તૈયારી
રહ્યા છે જાણવા સહુ આ તો મથી, છે સહુની આ તો મગજમારી
જાણીને પણ હોતી નથી સહુના હૈયે રે, કદી એની તો ખાતરી
જાણીને પણ જો એ ના અટકી શકે, છે એવું જાણવાની શાને ઇંતેજારી
કરતો રહે જીવનમાં તો તું, ખોલતો રહે પ્રભુ, તારી પ્રેરણાની બારી
જાણી જાણી, થાશે યત્નો ઢીલા, થઈ જાશે બંધ ત્યાં તો યત્નોની બારી
આવ્યો લઈ તું ભાગ્ય સાથે, રાખ ભાગ્યને બદલવાની જીવનમાં તૈયારી
થાશે તો એ, જો ચાહીશ તું, શ્રદ્ધા, ધીરજ ને સંકલ્પની સાથે તો તૈયારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thāśē śuṁ, thāśē kyārē, thāśē kēvuṁ, chē ciṁtā sahunā haiyē tō ānī
chē haiyē utsuktā sahunē tō, haiyē tō sadā ā tō jāṇavānī
kadī haśē ē tō gamatuṁ, kadī haśē nā gamatuṁ, chē haiyē ēnī kēṭalī taiyārī
rahyā chē jāṇavā sahu ā tō mathī, chē sahunī ā tō magajamārī
jāṇīnē paṇa hōtī nathī sahunā haiyē rē, kadī ēnī tō khātarī
jāṇīnē paṇa jō ē nā aṭakī śakē, chē ēvuṁ jāṇavānī śānē iṁtējārī
karatō rahē jīvanamāṁ tō tuṁ, khōlatō rahē prabhu, tārī prēraṇānī bārī
jāṇī jāṇī, thāśē yatnō ḍhīlā, thaī jāśē baṁdha tyāṁ tō yatnōnī bārī
āvyō laī tuṁ bhāgya sāthē, rākha bhāgyanē badalavānī jīvanamāṁ taiyārī
thāśē tō ē, jō cāhīśa tuṁ, śraddhā, dhīraja nē saṁkalpanī sāthē tō taiyārī
|