Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3929 | Date: 04-Jun-1992
મને તો જે માન્યું, હૈયાંએ જો સ્વીકાર્યું, મૂંઝવણનો અંત, એ તો લાવ્યું
Manē tō jē mānyuṁ, haiyāṁē jō svīkāryuṁ, mūṁjhavaṇanō aṁta, ē tō lāvyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3929 | Date: 04-Jun-1992

મને તો જે માન્યું, હૈયાંએ જો સ્વીકાર્યું, મૂંઝવણનો અંત, એ તો લાવ્યું

  No Audio

manē tō jē mānyuṁ, haiyāṁē jō svīkāryuṁ, mūṁjhavaṇanō aṁta, ē tō lāvyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-04 1992-06-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15916 મને તો જે માન્યું, હૈયાંએ જો સ્વીકાર્યું, મૂંઝવણનો અંત, એ તો લાવ્યું મને તો જે માન્યું, હૈયાંએ જો સ્વીકાર્યું, મૂંઝવણનો અંત, એ તો લાવ્યું

સામ સામે છેડે, રહ્યાં જ્યાં બંને જો ઊભા, મિલન બંનેનું ત્યાં તો ના થાતું

ઇચ્છાઓ જગાવી, ભાવમાં તણાઈ, સુખદુઃખનું સર્જન જીવનમાં ત્યાં તો થયું

મને જે માન્યું, હૈયાંએ જો ના એ સ્વીકાર્યું, શંકા હૈયાંમાં ત્યારે એ તો જગાવતું

અનેક વૃત્તિઓમાં, મન છે વહેંચાયેલું, અનેક ભાવોમાં હૈયું રહે તો તણાતું

હાથ હેઠાં પડે ત્યારે તો માનવના, ધાર્યું પ્રભુનું જગમાં જ્યાં થાતુંને થાતું

રહ્યાં મનને બુદ્ધિ તો મુજમાં, કરવા જ્યાં યત્નો, એને સાથેને સાથે તો રાખવું

પડયાં જ્યાં એ જુદા, થયા હાલ બૂરા મારા, જીવનમાં મોડું આ તો સમજાયું

માને એક તો પ્રેમને, માને બીજું તર્કને, સત્ય સમજવા પડશે બંનેને સાથે રાખવું

પડશે કરવા એક એને, રાખવા એક એને, જીવનમાં દુઃખી જો ના થાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē tō jē mānyuṁ, haiyāṁē jō svīkāryuṁ, mūṁjhavaṇanō aṁta, ē tō lāvyuṁ

sāma sāmē chēḍē, rahyāṁ jyāṁ baṁnē jō ūbhā, milana baṁnēnuṁ tyāṁ tō nā thātuṁ

icchāō jagāvī, bhāvamāṁ taṇāī, sukhaduḥkhanuṁ sarjana jīvanamāṁ tyāṁ tō thayuṁ

manē jē mānyuṁ, haiyāṁē jō nā ē svīkāryuṁ, śaṁkā haiyāṁmāṁ tyārē ē tō jagāvatuṁ

anēka vr̥ttiōmāṁ, mana chē vahēṁcāyēluṁ, anēka bhāvōmāṁ haiyuṁ rahē tō taṇātuṁ

hātha hēṭhāṁ paḍē tyārē tō mānavanā, dhāryuṁ prabhunuṁ jagamāṁ jyāṁ thātuṁnē thātuṁ

rahyāṁ mananē buddhi tō mujamāṁ, karavā jyāṁ yatnō, ēnē sāthēnē sāthē tō rākhavuṁ

paḍayāṁ jyāṁ ē judā, thayā hāla būrā mārā, jīvanamāṁ mōḍuṁ ā tō samajāyuṁ

mānē ēka tō prēmanē, mānē bījuṁ tarkanē, satya samajavā paḍaśē baṁnēnē sāthē rākhavuṁ

paḍaśē karavā ēka ēnē, rākhavā ēka ēnē, jīvanamāṁ duḥkhī jō nā thāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 3929 by Satguru Devendra Ghia - Kaka
First...392539263927...Last