Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3931 | Date: 05-Jul-1992
ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે
Cālaśē gāḍī jō tārī pāṭēnē pāṭē, pahōṁcāḍaśē pāṭā jyāṁ tyāṁ ē pahōṁcī jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3931 | Date: 05-Jul-1992

ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે

  No Audio

cālaśē gāḍī jō tārī pāṭēnē pāṭē, pahōṁcāḍaśē pāṭā jyāṁ tyāṁ ē pahōṁcī jāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-07-05 1992-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15918 ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે

દેખાય જ્યાં તને બત્તી લાલ કે લીલી, રાખજે ત્યાં તો ચાલુ કે ઊભી

હશે ગતિ જેવી જીવનમાં તો તારી, થાશે પૂરી, વહેલી કે મોડી તો મુસાફરી

ઘર્ષણ પાટાના તારા, ઘર્ષણ અન્યના જગમાં, રૂંધશે ગતિ એ તો તારી

રહેશે પાટા પર જ્યાં એ ચાલતી, જઈ ના શકશે જીવનમાં એ આડી અવળી

બળતણ, શ્રદ્ધા ને ધીરજનું, રાખજે સદાને સદા એમાંને એમાં ભરી

છે જ્યાં એ તારી ગાડી, રાખવી સરખીને સારી, છે એ તો તારી જવાબદારી

પ્રેમની ધારાથી રાખજે જીવનમાં તું, સદા રે એને, રાખજે તો તાજીમાજી

રાખજે ધ્યાન તો સદા, અટકે ના એ તો કદી, રહે એ તો ચાલતીને ચાલતી
View Original Increase Font Decrease Font

ચાલશે ગાડી જો તારી પાટેને પાટે, પહોંચાડશે પાટા જ્યાં ત્યાં એ પહોંચી જાશે

દેખાય જ્યાં તને બત્તી લાલ કે લીલી, રાખજે ત્યાં તો ચાલુ કે ઊભી

હશે ગતિ જેવી જીવનમાં તો તારી, થાશે પૂરી, વહેલી કે મોડી તો મુસાફરી

ઘર્ષણ પાટાના તારા, ઘર્ષણ અન્યના જગમાં, રૂંધશે ગતિ એ તો તારી

રહેશે પાટા પર જ્યાં એ ચાલતી, જઈ ના શકશે જીવનમાં એ આડી અવળી

બળતણ, શ્રદ્ધા ને ધીરજનું, રાખજે સદાને સદા એમાંને એમાં ભરી

છે જ્યાં એ તારી ગાડી, રાખવી સરખીને સારી, છે એ તો તારી જવાબદારી

પ્રેમની ધારાથી રાખજે જીવનમાં તું, સદા રે એને, રાખજે તો તાજીમાજી

રાખજે ધ્યાન તો સદા, અટકે ના એ તો કદી, રહે એ તો ચાલતીને ચાલતી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālaśē gāḍī jō tārī pāṭēnē pāṭē, pahōṁcāḍaśē pāṭā jyāṁ tyāṁ ē pahōṁcī jāśē

dēkhāya jyāṁ tanē battī lāla kē līlī, rākhajē tyāṁ tō cālu kē ūbhī

haśē gati jēvī jīvanamāṁ tō tārī, thāśē pūrī, vahēlī kē mōḍī tō musāpharī

gharṣaṇa pāṭānā tārā, gharṣaṇa anyanā jagamāṁ, rūṁdhaśē gati ē tō tārī

rahēśē pāṭā para jyāṁ ē cālatī, jaī nā śakaśē jīvanamāṁ ē āḍī avalī

balataṇa, śraddhā nē dhīrajanuṁ, rākhajē sadānē sadā ēmāṁnē ēmāṁ bharī

chē jyāṁ ē tārī gāḍī, rākhavī sarakhīnē sārī, chē ē tō tārī javābadārī

prēmanī dhārāthī rākhajē jīvanamāṁ tuṁ, sadā rē ēnē, rākhajē tō tājīmājī

rākhajē dhyāna tō sadā, aṭakē nā ē tō kadī, rahē ē tō cālatīnē cālatī
Scan Image

Gujarati Bhajan no. 3931 by Satguru Devendra Ghia - Kaka
First...392839293930...Last