1992-06-08
1992-06-08
1992-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15926
આવ્યો જગમાં લઈને એને તું સાથે, રહ્યું ના એ તો, સાથેને સાથે
આવ્યો જગમાં લઈને એને તું સાથે, રહ્યું ના એ તો, સાથેને સાથે
છે આ કહાની તો, તારીને તારા મનની (2)
કરશે ક્યારે એ તો શું, પહોંચશે ક્યારે એ તો, ક્યાં ના એ તો કહી શકાશે - છે...
દેખાયે ના એ તો જગમાં, અનુભવમાં તોયે એ તો અનુભવાશે - છે...
કદી ગમશે એને એક, કદી ગમશે એને બીજું, ગમશે શું, ના એ તો કહેવાશે - છે...
કરાવે સુખદુઃખનો અનુભવ, જોડાય જ્યારે જેવી રીતે એ તો જેની સાથે - છે...
રહી સાથેને સાથે, ખાશે ના દયા એ તો તારી, દોડતુંને દોડાવતું એ તો રહેશે - છે...
કરીશ યત્નો લેવા એને કાબૂમાં, ક્યારેક આવશે હાથમાં, પાછું એ તો છટકી જાશે - છે...
ખાતો ના દયા એની તું, બનજે મક્કમ એમાં તું, હાથમાં ત્યારે એ તો આવશે - છે...
મળશે જ્યાં, પૂરો એનો સાથ, પ્રભુદર્શન આવશે ત્યારે તો તારે હાથ - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō jagamāṁ laīnē ēnē tuṁ sāthē, rahyuṁ nā ē tō, sāthēnē sāthē
chē ā kahānī tō, tārīnē tārā mananī (2)
karaśē kyārē ē tō śuṁ, pahōṁcaśē kyārē ē tō, kyāṁ nā ē tō kahī śakāśē - chē...
dēkhāyē nā ē tō jagamāṁ, anubhavamāṁ tōyē ē tō anubhavāśē - chē...
kadī gamaśē ēnē ēka, kadī gamaśē ēnē bījuṁ, gamaśē śuṁ, nā ē tō kahēvāśē - chē...
karāvē sukhaduḥkhanō anubhava, jōḍāya jyārē jēvī rītē ē tō jēnī sāthē - chē...
rahī sāthēnē sāthē, khāśē nā dayā ē tō tārī, dōḍatuṁnē dōḍāvatuṁ ē tō rahēśē - chē...
karīśa yatnō lēvā ēnē kābūmāṁ, kyārēka āvaśē hāthamāṁ, pāchuṁ ē tō chaṭakī jāśē - chē...
khātō nā dayā ēnī tuṁ, banajē makkama ēmāṁ tuṁ, hāthamāṁ tyārē ē tō āvaśē - chē...
malaśē jyāṁ, pūrō ēnō sātha, prabhudarśana āvaśē tyārē tō tārē hātha - chē...
|