Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3951 | Date: 12-Jun-1992
તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું
Tanē jīvanamāṁ jīvanē dīdhuṁ chē śuṁ, jīvanamāṁ jīvananē tēṁ vālyuṁ chē śuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3951 | Date: 12-Jun-1992

તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું

  No Audio

tanē jīvanamāṁ jīvanē dīdhuṁ chē śuṁ, jīvanamāṁ jīvananē tēṁ vālyuṁ chē śuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-06-12 1992-06-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15938 તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું તને જીવનમાં જીવને દીધું છે શું, જીવનમાં જીવનને તેં વાળ્યું છે શું

કર વિચાર જીવનમાં જરા, આનો તો તું, આનો તો તું

રાખે અપેક્ષા અન્યની જીવનમાં તું, કરી પૂરી અન્યની જીવનમાં, કેટલી તેં શું

રહેવું છે ને પડશે રહેવું, અન્ય સાથે જીવનમાં, રહ્યો હળી મળી જીવનમાં કેટલો તું

દુઃખ દર્દ તો છે સર્જન તારું તો જીવનમાં, રહ્યો છે કરી સહન જીવનમાં એને તો તું

આંખ મિંચાશે જગમાં તો તારી, રહી જાશે અહીં જગ તારું, સાથે આવશે તારી તો શું

મળ્યું નથી ઉધાર જીવન તને તો જગમાં, કિંમત કર્મની ચૂકવી, લાવ્યો એને તો તું

દીધું અસ્તિત્વ જીવનને તને તો તારું, દીધું બદલામાં જીવનને તેં તો શું

અસ્તિત્વને રહ્યો જીવનમાં, અટવાતો જીવનને, જીવનમાં દુઃખથી તેં ભરી દીધું

તારા અસ્તિત્વમાં ગયો ડૂબી એવો તો તું, ગયો અસ્તિત્વ જીવનમાં પ્રભુનું ભૂલી તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē jīvanamāṁ jīvanē dīdhuṁ chē śuṁ, jīvanamāṁ jīvananē tēṁ vālyuṁ chē śuṁ

kara vicāra jīvanamāṁ jarā, ānō tō tuṁ, ānō tō tuṁ

rākhē apēkṣā anyanī jīvanamāṁ tuṁ, karī pūrī anyanī jīvanamāṁ, kēṭalī tēṁ śuṁ

rahēvuṁ chē nē paḍaśē rahēvuṁ, anya sāthē jīvanamāṁ, rahyō halī malī jīvanamāṁ kēṭalō tuṁ

duḥkha darda tō chē sarjana tāruṁ tō jīvanamāṁ, rahyō chē karī sahana jīvanamāṁ ēnē tō tuṁ

āṁkha miṁcāśē jagamāṁ tō tārī, rahī jāśē ahīṁ jaga tāruṁ, sāthē āvaśē tārī tō śuṁ

malyuṁ nathī udhāra jīvana tanē tō jagamāṁ, kiṁmata karmanī cūkavī, lāvyō ēnē tō tuṁ

dīdhuṁ astitva jīvananē tanē tō tāruṁ, dīdhuṁ badalāmāṁ jīvananē tēṁ tō śuṁ

astitvanē rahyō jīvanamāṁ, aṭavātō jīvananē, jīvanamāṁ duḥkhathī tēṁ bharī dīdhuṁ

tārā astitvamāṁ gayō ḍūbī ēvō tō tuṁ, gayō astitva jīvanamāṁ prabhunuṁ bhūlī tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3951 by Satguru Devendra Ghia - Kaka
First...394939503951...Last