Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3962 | Date: 16-Jun-1992
હૈયે હૈયે તો છે સહુની તો વાતો ભરેલી (2)
Haiyē haiyē tō chē sahunī tō vātō bharēlī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3962 | Date: 16-Jun-1992

હૈયે હૈયે તો છે સહુની તો વાતો ભરેલી (2)

  No Audio

haiyē haiyē tō chē sahunī tō vātō bharēlī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-16 1992-06-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15949 હૈયે હૈયે તો છે સહુની તો વાતો ભરેલી (2) હૈયે હૈયે તો છે સહુની તો વાતો ભરેલી (2)

ક્યાંયને ક્યાંય પડશે એને કહેવી, જોવું પડે જીવનમાં ક્યાં એને કહેવી

હશે જીવનમાં કદી એ તો ગમતી, હશે જીવનમા કદી એ તો અણગમતી

રહી ગઈ જ્યાં એ તો હૈયે, રહેશે જીવનમાં મૂંઝવણ કરતી એ તો ઊભી

કોઈને કહી દીધી જ્યાં એને હૈયેથી, થઈ જાશે હૈયું ત્યાં તો ખાલી

પડશે જીવનમાં કદી રાહ તો જોવી, મળે ના પાત્ર જીવનમાં જો જલદી

કદી ઢોળાશે કળશ બહારના પર જલદી, રહેશે ઘરના બાકાત ત્યાં એમાંથી

પડે રસ સહુને અન્યના જીવનમાં જલદી, બની જાયે એ તો વિટામિનની ગોળી

હોયે કદી એ તો એવી દુઃખ ભરી, દેશે વહાવી નયનોથી ધારા આંસુઓની

રાતદિવસ રહે જીવનમાં એ તો બળતી ને બળતી, ક્યાંયને ક્યાંય પડે એને કહેવી

મળે ના પાત્ર જો સારું જીવનમાં, કરજે પ્રભુ પાસે હૈયું ત્યારે તું તો ખાલી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyē haiyē tō chē sahunī tō vātō bharēlī (2)

kyāṁyanē kyāṁya paḍaśē ēnē kahēvī, jōvuṁ paḍē jīvanamāṁ kyāṁ ēnē kahēvī

haśē jīvanamāṁ kadī ē tō gamatī, haśē jīvanamā kadī ē tō aṇagamatī

rahī gaī jyāṁ ē tō haiyē, rahēśē jīvanamāṁ mūṁjhavaṇa karatī ē tō ūbhī

kōīnē kahī dīdhī jyāṁ ēnē haiyēthī, thaī jāśē haiyuṁ tyāṁ tō khālī

paḍaśē jīvanamāṁ kadī rāha tō jōvī, malē nā pātra jīvanamāṁ jō jaladī

kadī ḍhōlāśē kalaśa bahāranā para jaladī, rahēśē gharanā bākāta tyāṁ ēmāṁthī

paḍē rasa sahunē anyanā jīvanamāṁ jaladī, banī jāyē ē tō viṭāminanī gōlī

hōyē kadī ē tō ēvī duḥkha bharī, dēśē vahāvī nayanōthī dhārā āṁsuōnī

rātadivasa rahē jīvanamāṁ ē tō balatī nē balatī, kyāṁyanē kyāṁya paḍē ēnē kahēvī

malē nā pātra jō sāruṁ jīvanamāṁ, karajē prabhu pāsē haiyuṁ tyārē tuṁ tō khālī
Scan Image

Gujarati Bhajan no. 3962 by Satguru Devendra Ghia - Kaka
First...395839593960...Last