Hymn No. 3986 | Date: 25-Jun-1992
સાંભળવામાંને સાંભળવામાં જગના અવાજો, અવાજ હૈયાના, સાંભળી શકીશ તું ક્યાંથી
sāṁbhalavāmāṁnē sāṁbhalavāmāṁ jaganā avājō, avāja haiyānā, sāṁbhalī śakīśa tuṁ kyāṁthī
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-06-25
1992-06-25
1992-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15973
સાંભળવામાંને સાંભળવામાં જગના અવાજો, અવાજ હૈયાના, સાંભળી શકીશ તું ક્યાંથી
સાંભળવામાંને સાંભળવામાં જગના અવાજો, અવાજ હૈયાના, સાંભળી શકીશ તું ક્યાંથી
રાજી કરવા ને કરવા માનવને જીવનમાં, જીવનમાં પ્રભુને રાજી કરી શકીશ તો ક્યાંથી
દુઃખમાંને દુઃખમાં ડૂબ્યો રહીશ જો તું જગમાં, દુઃખ અન્યના દૂર કરી શકીશ તું ક્યાંથી
યત્નો વિના રાહ જોઈ રહીશ પ્રભુ કાજે જીવનમાં, દર્શન પ્રભુના ત્યાં તો થાશે ક્યાંથી
જીવનના તોફાનોમાં જો તું નમી જાશે, ટટ્ટાર ઊભો તું, જીવનમાં રહી શકીશ ક્યાંથી
છોડીશ ના જો તું દુર્ગુણો તારા જીવનમાં, સદ્દગુણોને અપનાવી શકીશ તું ક્યાંથી
રાખીશ બંધ વાસ્તવિક્તાથી નજર જો તું જીવનમાં, અપનાવી શકીશ સાચને તું ક્યાંથી
તણાતોને તણાતો રહીશ જો તું લાગણીઓમાં, લઈ શકીશ નિર્ણય સાચા તું ક્યાંથી
જીરવી ના શકીશ ભાર તોફાનોના જો તું જીવનમાં, તૂટયા વિના થાશે બીજું તારું ક્યાંથી
લીન બની ના શકીશ જો તું પ્રભુમાં, કરી શકીશ દર્શન પ્રભુના તું ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāṁbhalavāmāṁnē sāṁbhalavāmāṁ jaganā avājō, avāja haiyānā, sāṁbhalī śakīśa tuṁ kyāṁthī
rājī karavā nē karavā mānavanē jīvanamāṁ, jīvanamāṁ prabhunē rājī karī śakīśa tō kyāṁthī
duḥkhamāṁnē duḥkhamāṁ ḍūbyō rahīśa jō tuṁ jagamāṁ, duḥkha anyanā dūra karī śakīśa tuṁ kyāṁthī
yatnō vinā rāha jōī rahīśa prabhu kājē jīvanamāṁ, darśana prabhunā tyāṁ tō thāśē kyāṁthī
jīvananā tōphānōmāṁ jō tuṁ namī jāśē, ṭaṭṭāra ūbhō tuṁ, jīvanamāṁ rahī śakīśa kyāṁthī
chōḍīśa nā jō tuṁ durguṇō tārā jīvanamāṁ, saddaguṇōnē apanāvī śakīśa tuṁ kyāṁthī
rākhīśa baṁdha vāstaviktāthī najara jō tuṁ jīvanamāṁ, apanāvī śakīśa sācanē tuṁ kyāṁthī
taṇātōnē taṇātō rahīśa jō tuṁ lāgaṇīōmāṁ, laī śakīśa nirṇaya sācā tuṁ kyāṁthī
jīravī nā śakīśa bhāra tōphānōnā jō tuṁ jīvanamāṁ, tūṭayā vinā thāśē bījuṁ tāruṁ kyāṁthī
līna banī nā śakīśa jō tuṁ prabhumāṁ, karī śakīśa darśana prabhunā tuṁ kyāṁthī
|