1992-07-04
1992-07-04
1992-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15997
ગુણે ગુણે તો છે તું ગુણવંતી, ગુણે ગુણે તો તું જગમાં પૂજાતી

હે જગજનની, આરતી તારી તો, જગમાં તો નિત્ય થાતી
હૈયે હૈયે તો છે ધડકન તારી, રહે જગને સદા તો તું સંભાળતી - હે જગજનની...
પ્રેમે પ્રેમે રહે જગમાં, સહુને તો તું સદા સમાવતીને સમાવતી - હે જગજનની...
જગમાં અણુએ અણુમાં ને કણેકણમાં, તારી શક્તિ છે વ્યાપી - હે જગજનની...
ના કોઈ દુશ્મન, ના કોઈ મિત્ર તો તારા, અંતરમાં સહુના સદા તું વસતી - હે જગજનની ...
રોકી ના શકે જગમાં કોઈ તો તને, જ્યાં સર્વ સમર્થ તું તો કહેવાતી - હે જગજનની...
પુણ્યશાળીના પુણ્યને, ભાવિકોના ભાવને, જગમાં દાદ સદા તું તો દેતી - હે જગજનની...
તારી ઇચ્છા વિના જગમાં ના પાંદડું હલે, તું તો ભક્તોને આધીન રહેતી - હે જગજનની...
તને પામવા ને જગમાં હૈયે સહુના, ઇચ્છા સદા આ તો રહેતી - હે જગજનની...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
guṇē guṇē tō chē tuṁ guṇavaṁtī, guṇē guṇē tō tuṁ jagamāṁ pūjātī
hē jagajananī, āratī tārī tō, jagamāṁ tō nitya thātī
haiyē haiyē tō chē dhaḍakana tārī, rahē jaganē sadā tō tuṁ saṁbhālatī - hē jagajananī...
prēmē prēmē rahē jagamāṁ, sahunē tō tuṁ sadā samāvatīnē samāvatī - hē jagajananī...
jagamāṁ aṇuē aṇumāṁ nē kaṇēkaṇamāṁ, tārī śakti chē vyāpī - hē jagajananī...
nā kōī duśmana, nā kōī mitra tō tārā, aṁtaramāṁ sahunā sadā tuṁ vasatī - hē jagajananī ...
rōkī nā śakē jagamāṁ kōī tō tanē, jyāṁ sarva samartha tuṁ tō kahēvātī - hē jagajananī...
puṇyaśālīnā puṇyanē, bhāvikōnā bhāvanē, jagamāṁ dāda sadā tuṁ tō dētī - hē jagajananī...
tārī icchā vinā jagamāṁ nā pāṁdaḍuṁ halē, tuṁ tō bhaktōnē ādhīna rahētī - hē jagajananī...
tanē pāmavā nē jagamāṁ haiyē sahunā, icchā sadā ā tō rahētī - hē jagajananī...
|