Hymn No. 4092 | Date: 06-Aug-1992
આવ્યો તું જગમાં, લાવ્યો ના તનડું, મળ્યું તનડું તને તો જગમાંને જગમાં રે
āvyō tuṁ jagamāṁ, lāvyō nā tanaḍuṁ, malyuṁ tanaḍuṁ tanē tō jagamāṁnē jagamāṁ rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-06
1992-08-06
1992-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16079
આવ્યો તું જગમાં, લાવ્યો ના તનડું, મળ્યું તનડું તને તો જગમાંને જગમાં રે
આવ્યો તું જગમાં, લાવ્યો ના તનડું, મળ્યું તનડું તને તો જગમાંને જગમાં રે
જઈશ છોડી જગ તું તો જ્યારે, જઈશ છોડી તનડું તારું તો તું જગમાં રે
અનુભવ્યા સુખ દુઃખ તો જીવનમાં, જીવનમાં તો તનડાંમાં તો રહીને રે
લાવ્યો ના સાથે કાંઈ તો તું જગમાં, જગમાં બધું તો તું છોડી જવાનો રે
રહ્યો તું કંઈક મેળવતો ને કંઈક તો છોડતો, જગનું તો જગમાંને જગમાં રે
આવશે ના તનડું જ્યાં સાથે, આવશે બીજું શું તારી સાથેને સાથે જગમાંથી રે
કરજે તું એવું ભેગું, આવે જે સાથે તારી, એવું તું ભેગું ને ભેગું કરતો જાજે રે
પ્રભુ તો છે બધે, હશે એ તો બધે, કરજે પ્રેમનું એને, સાથે એ તો આવશેને આવશે રે
હશે ના પ્રભુ, બનશે ના તો એવું, જીવનમાં હાથ એનો, તારા હાથમાં રાખજે રે
કરજે પ્રીત એની સાથે તું અતૂટ એવી, સાથે એ તો તારી સાથે આવશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō tuṁ jagamāṁ, lāvyō nā tanaḍuṁ, malyuṁ tanaḍuṁ tanē tō jagamāṁnē jagamāṁ rē
jaīśa chōḍī jaga tuṁ tō jyārē, jaīśa chōḍī tanaḍuṁ tāruṁ tō tuṁ jagamāṁ rē
anubhavyā sukha duḥkha tō jīvanamāṁ, jīvanamāṁ tō tanaḍāṁmāṁ tō rahīnē rē
lāvyō nā sāthē kāṁī tō tuṁ jagamāṁ, jagamāṁ badhuṁ tō tuṁ chōḍī javānō rē
rahyō tuṁ kaṁīka mēlavatō nē kaṁīka tō chōḍatō, jaganuṁ tō jagamāṁnē jagamāṁ rē
āvaśē nā tanaḍuṁ jyāṁ sāthē, āvaśē bījuṁ śuṁ tārī sāthēnē sāthē jagamāṁthī rē
karajē tuṁ ēvuṁ bhēguṁ, āvē jē sāthē tārī, ēvuṁ tuṁ bhēguṁ nē bhēguṁ karatō jājē rē
prabhu tō chē badhē, haśē ē tō badhē, karajē prēmanuṁ ēnē, sāthē ē tō āvaśēnē āvaśē rē
haśē nā prabhu, banaśē nā tō ēvuṁ, jīvanamāṁ hātha ēnō, tārā hāthamāṁ rākhajē rē
karajē prīta ēnī sāthē tuṁ atūṭa ēvī, sāthē ē tō tārī sāthē āvaśē rē
|