1992-09-02
1992-09-02
1992-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16149
છે અધિકાર શ્વાસો પર તો તારા, દીધાં છે શ્વાસો જીવનમાં તને તો જેણે

છે તનડાં પર અધિકાર તારા તો એનો, દીધું છે તનડું જીવનમાં તને તો જેણે
છે બુદ્ધિ પર અધિકાર તારા તો એનો, દીધી છે બુદ્ધિ જીવનમાં તને તો જેણે
છે વિચારો પર તારા અધિકાર તો એનો, દીધા છે વિચારો જીવનમાં તને તો જેણે
છે ભાવ પર તો અધિકાર તો એનો, દીધું ભાવથી ભર્યું હૈયું જીવનમાં તને તો જેણે
છે તારા પ્રેમ પર તો અધિકાર તો એનો, દીધું છે પ્રેમથી ભરી હૈયું જીવનમાં તને તો જેણે
છે અધિકાર તારા જીવનપર તો એનો, દીધું છે જગમાં જીવન તને તો જેણે
છે અધિકાર તારા લાગણીઓ પર તો એનો, જગાવી દીધી લાગણી જીવનમાં તને તો જેણે
છે અધિકાર તારા ભાગ્ય પર તો એનો, ઘડયું ભાગ્ય તારું તો જીવનમાં તને તો જેણે
છે તારા કર્મ પર તો અધિકાર તો એનો, દીધી શક્તિ હરવા કર્મો જીવનમાં તને તો જેણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē adhikāra śvāsō para tō tārā, dīdhāṁ chē śvāsō jīvanamāṁ tanē tō jēṇē
chē tanaḍāṁ para adhikāra tārā tō ēnō, dīdhuṁ chē tanaḍuṁ jīvanamāṁ tanē tō jēṇē
chē buddhi para adhikāra tārā tō ēnō, dīdhī chē buddhi jīvanamāṁ tanē tō jēṇē
chē vicārō para tārā adhikāra tō ēnō, dīdhā chē vicārō jīvanamāṁ tanē tō jēṇē
chē bhāva para tō adhikāra tō ēnō, dīdhuṁ bhāvathī bharyuṁ haiyuṁ jīvanamāṁ tanē tō jēṇē
chē tārā prēma para tō adhikāra tō ēnō, dīdhuṁ chē prēmathī bharī haiyuṁ jīvanamāṁ tanē tō jēṇē
chē adhikāra tārā jīvanapara tō ēnō, dīdhuṁ chē jagamāṁ jīvana tanē tō jēṇē
chē adhikāra tārā lāgaṇīō para tō ēnō, jagāvī dīdhī lāgaṇī jīvanamāṁ tanē tō jēṇē
chē adhikāra tārā bhāgya para tō ēnō, ghaḍayuṁ bhāgya tāruṁ tō jīvanamāṁ tanē tō jēṇē
chē tārā karma para tō adhikāra tō ēnō, dīdhī śakti haravā karmō jīvanamāṁ tanē tō jēṇē
|
|