1992-09-09
1992-09-09
1992-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16167
પ્રેમના તો છે પ્યાસા, છે પ્યાસા તો મારા નયના
પ્રેમના તો છે પ્યાસા, છે પ્યાસા તો મારા નયના
રહે પ્રભુ તને તો એ શોધતા, છે પ્યાસા મારા તો નયના
છે મળવા તને તો ઉત્સુક, બન્યા છે બેચેન મારા તો નયના
શોધે છે પ્રેમ તારા ચરણોમાં, શોધે છે એને, મારા તો નયના
હૈયાંમાં તને તો સમાવવા, બન્યા છે ઉત્સુક, મારા તો નયના
છે હૈયાંમાં, સ્થાન તો તારું, અધીરા બન્યા છે હવે મારા તો નયના
ઝલક તારી તો ઝીલવી, છે તૈયાર બધું કરવા તો નયના
અંદરને બહાર રાખે ફરતી તને, મળવા તો દૃષ્ટિ રાખે તો નયના
તારા દર્શનથી થાશે એ તો સુખી, થાશે સુખી ત્યારે તો નયના
ચડયા એકવાર દૃષ્ટિએ નમે તો પ્રભુ, છટકવા ના દેશે મારા નયના
રાહે રાહે તારી, જોવે રાહ તો નયના, જોવે રાહ તારી તો નયના
મળે જો દર્શન તારા, બને ધન્ય હૈયું મારું ને મારા નયના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanā tō chē pyāsā, chē pyāsā tō mārā nayanā
rahē prabhu tanē tō ē śōdhatā, chē pyāsā mārā tō nayanā
chē malavā tanē tō utsuka, banyā chē bēcēna mārā tō nayanā
śōdhē chē prēma tārā caraṇōmāṁ, śōdhē chē ēnē, mārā tō nayanā
haiyāṁmāṁ tanē tō samāvavā, banyā chē utsuka, mārā tō nayanā
chē haiyāṁmāṁ, sthāna tō tāruṁ, adhīrā banyā chē havē mārā tō nayanā
jhalaka tārī tō jhīlavī, chē taiyāra badhuṁ karavā tō nayanā
aṁdaranē bahāra rākhē pharatī tanē, malavā tō dr̥ṣṭi rākhē tō nayanā
tārā darśanathī thāśē ē tō sukhī, thāśē sukhī tyārē tō nayanā
caḍayā ēkavāra dr̥ṣṭiē namē tō prabhu, chaṭakavā nā dēśē mārā nayanā
rāhē rāhē tārī, jōvē rāha tō nayanā, jōvē rāha tārī tō nayanā
malē jō darśana tārā, banē dhanya haiyuṁ māruṁ nē mārā nayanā
|