Hymn No. 4210 | Date: 18-Sep-1992
પડશે જરૂર જીવનમાં, તો જે જે, રાખજે ભરોસો તું પ્રભુમાં, કરશે સગવડ એ તો એની રે
paḍaśē jarūra jīvanamāṁ, tō jē jē, rākhajē bharōsō tuṁ prabhumāṁ, karaśē sagavaḍa ē tō ēnī rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-09-18
1992-09-18
1992-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16197
પડશે જરૂર જીવનમાં, તો જે જે, રાખજે ભરોસો તું પ્રભુમાં, કરશે સગવડ એ તો એની રે
પડશે જરૂર જીવનમાં, તો જે જે, રાખજે ભરોસો તું પ્રભુમાં, કરશે સગવડ એ તો એની રે
રહેવા ના દીધા જગમાં કોઈને ખાલી રે, દેતા રહ્યાં, પડી જરૂર જ્યારે તો જેની રે
ભોગવવા કર્મ પડે જરૂર તો તનને રે, શ્વાસો ને ધડકન ભરી, કરી સગવડ તો તનની રે
પુરુષાર્થ સાધવા જીવનમાં તો સાચો, કરી દીધી સગવડ તો ફરતાને ફરતા મનની રે
જીવનમાં સાચવવાને વ્યવહારો રે, કરી રચના પ્રભુએ જીવનમાં તો ધનની રે
અહંને જીવનમાં તો પિગળાવવા રે, ભાવભર્યા હૈયાંમાં, કરી રચના તો દયાની રે
રાખવા કાબૂમાં જગતમાં તો સહુને રે, પ્રભુએ તો કરી રચના જીવનમાં તો દુઃખની રે
જગતને નિહાળવા ને અંતરમાં ઊતરવા, કરી રચના પ્રભુએ તો નયનોની રે
દેતા રહ્યા જીવનમાં જુદું જુદું સહુને રે, દેવા જુદું, કરી રચના તો કર્મની રે
નજર બહાર ના રાખી જરૂરિયાત તો કોઈની રે, રાખી નજરમાં, જરૂરિયાત તો સહુની રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍaśē jarūra jīvanamāṁ, tō jē jē, rākhajē bharōsō tuṁ prabhumāṁ, karaśē sagavaḍa ē tō ēnī rē
rahēvā nā dīdhā jagamāṁ kōīnē khālī rē, dētā rahyāṁ, paḍī jarūra jyārē tō jēnī rē
bhōgavavā karma paḍē jarūra tō tananē rē, śvāsō nē dhaḍakana bharī, karī sagavaḍa tō tananī rē
puruṣārtha sādhavā jīvanamāṁ tō sācō, karī dīdhī sagavaḍa tō pharatānē pharatā mananī rē
jīvanamāṁ sācavavānē vyavahārō rē, karī racanā prabhuē jīvanamāṁ tō dhananī rē
ahaṁnē jīvanamāṁ tō pigalāvavā rē, bhāvabharyā haiyāṁmāṁ, karī racanā tō dayānī rē
rākhavā kābūmāṁ jagatamāṁ tō sahunē rē, prabhuē tō karī racanā jīvanamāṁ tō duḥkhanī rē
jagatanē nihālavā nē aṁtaramāṁ ūtaravā, karī racanā prabhuē tō nayanōnī rē
dētā rahyā jīvanamāṁ juduṁ juduṁ sahunē rē, dēvā juduṁ, karī racanā tō karmanī rē
najara bahāra nā rākhī jarūriyāta tō kōīnī rē, rākhī najaramāṁ, jarūriyāta tō sahunī rē
|