Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4224 | Date: 21-Sep-1992
મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી
Mananē kābūmāṁ lēvuṁ tō sahēluṁ nathī, mananē samajavuṁ paṇa sahēluṁ nathī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4224 | Date: 21-Sep-1992

મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી

  No Audio

mananē kābūmāṁ lēvuṁ tō sahēluṁ nathī, mananē samajavuṁ paṇa sahēluṁ nathī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-09-21 1992-09-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16211 મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી મનને કાબૂમાં લેવું તો સહેલું નથી, મનને સમજવું પણ સહેલું નથી

રહ્યાં દોડતાંને દોડતાં જે મન પાછળ, થાક્યા વિના તો એ રહેવાનું નથી

મનને કાબૂમાં તો લેવું, જીવનમાં તો, એ કાંઈ એક દિવસનું કામ નથી

પહોંચશે ક્યારે ક્યાં ને એ કેમ, જીવનમાં તો, સમજ એની પડતી નથી

છે એની ગતિ તો એવી, જીવનની ગતિ સાથે, મેળ એનો ખાતો નથી

કરે સહુ યત્નો એને કાબૂમાં તો લેવા, દૃઢ મનોબળ વિના બનવાનું નથી

લીધું કાબૂમાં એને જેણે જીવનમાં, ધાર્યું કામ પાર પાડયા વિના રહેતું નથી

આવા મનની મળી છે દેન પ્રભુની તો તને, સમજ્યાં વિના એને રહેવાતું નથી

વાળીશ જ્યાં સાચું તો એને, મુક્તિના દ્વારે પહોંચાડયા વિના રહેતું નથી

છે બધું હાથમાં તો તારા, કર દઢ સંકલ્પ, કાબૂમાં લીધા વિના રહેતું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananē kābūmāṁ lēvuṁ tō sahēluṁ nathī, mananē samajavuṁ paṇa sahēluṁ nathī

rahyāṁ dōḍatāṁnē dōḍatāṁ jē mana pāchala, thākyā vinā tō ē rahēvānuṁ nathī

mananē kābūmāṁ tō lēvuṁ, jīvanamāṁ tō, ē kāṁī ēka divasanuṁ kāma nathī

pahōṁcaśē kyārē kyāṁ nē ē kēma, jīvanamāṁ tō, samaja ēnī paḍatī nathī

chē ēnī gati tō ēvī, jīvananī gati sāthē, mēla ēnō khātō nathī

karē sahu yatnō ēnē kābūmāṁ tō lēvā, dr̥ḍha manōbala vinā banavānuṁ nathī

līdhuṁ kābūmāṁ ēnē jēṇē jīvanamāṁ, dhāryuṁ kāma pāra pāḍayā vinā rahētuṁ nathī

āvā mananī malī chē dēna prabhunī tō tanē, samajyāṁ vinā ēnē rahēvātuṁ nathī

vālīśa jyāṁ sācuṁ tō ēnē, muktinā dvārē pahōṁcāḍayā vinā rahētuṁ nathī

chē badhuṁ hāthamāṁ tō tārā, kara daḍha saṁkalpa, kābūmāṁ līdhā vinā rahētuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 4224 by Satguru Devendra Ghia - Kaka
First...422242234224...Last