Hymn No. 4225 | Date: 21-Sep-1992
શબ્દે શબ્દે પ્રેમ ભરી, કરવી છે રે માડી, તારી તો ભક્તિ
śabdē śabdē prēma bharī, karavī chē rē māḍī, tārī tō bhakti
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-09-21
1992-09-21
1992-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16212
શબ્દે શબ્દે પ્રેમ ભરી, કરવી છે રે માડી, તારી તો ભક્તિ
શબ્દે શબ્દે પ્રેમ ભરી, કરવી છે રે માડી, તારી તો ભક્તિ
ભૂલી જાવું છે ભાન તો મારું, ભૂલવી છે દુનિયા, કરવી છે તારી ભક્તિ
ભૂલવાં છે વિકારો ને વ્યવહારો તો જગના, કરવી છે મારે તારી ભક્તિ
તારાને તારા ભાવમાં લીન બની, કરવી છે મારે, માડી તારી ભક્તિ
ઇચ્છા બીજી નથી, છે ઇચ્છા તારી જગાવવા, કરવી છે મારે તારી ભક્તિ
થાકને હડસેલીને, આળસને ખંખેરીને જીવનમાં, કરવી છે તારી તો ભક્તિ
વિચલિત થયા વિના, ધીરજ ભરીને હૈયે, કરવી છે માડી તારી તો ભક્તિ
મળે ના પાત્રતા તારા દર્શનની, તારા પાત્ર બનવા, કરવી છે તારી તો ભક્તિ
ગુણોને ગુણો તારા, અપનાવીને જીવનમાં, કરવી છે માડી તારી તો ભક્તિ
ઘટાડી અંતર આપણા, એક તો બનવા, કરવી છે માડી તારી તો ભક્તિ
https://www.youtube.com/watch?v=E1v0wgnTDtc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શબ્દે શબ્દે પ્રેમ ભરી, કરવી છે રે માડી, તારી તો ભક્તિ
ભૂલી જાવું છે ભાન તો મારું, ભૂલવી છે દુનિયા, કરવી છે તારી ભક્તિ
ભૂલવાં છે વિકારો ને વ્યવહારો તો જગના, કરવી છે મારે તારી ભક્તિ
તારાને તારા ભાવમાં લીન બની, કરવી છે મારે, માડી તારી ભક્તિ
ઇચ્છા બીજી નથી, છે ઇચ્છા તારી જગાવવા, કરવી છે મારે તારી ભક્તિ
થાકને હડસેલીને, આળસને ખંખેરીને જીવનમાં, કરવી છે તારી તો ભક્તિ
વિચલિત થયા વિના, ધીરજ ભરીને હૈયે, કરવી છે માડી તારી તો ભક્તિ
મળે ના પાત્રતા તારા દર્શનની, તારા પાત્ર બનવા, કરવી છે તારી તો ભક્તિ
ગુણોને ગુણો તારા, અપનાવીને જીવનમાં, કરવી છે માડી તારી તો ભક્તિ
ઘટાડી અંતર આપણા, એક તો બનવા, કરવી છે માડી તારી તો ભક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śabdē śabdē prēma bharī, karavī chē rē māḍī, tārī tō bhakti
bhūlī jāvuṁ chē bhāna tō māruṁ, bhūlavī chē duniyā, karavī chē tārī bhakti
bhūlavāṁ chē vikārō nē vyavahārō tō jaganā, karavī chē mārē tārī bhakti
tārānē tārā bhāvamāṁ līna banī, karavī chē mārē, māḍī tārī bhakti
icchā bījī nathī, chē icchā tārī jagāvavā, karavī chē mārē tārī bhakti
thākanē haḍasēlīnē, ālasanē khaṁkhērīnē jīvanamāṁ, karavī chē tārī tō bhakti
vicalita thayā vinā, dhīraja bharīnē haiyē, karavī chē māḍī tārī tō bhakti
malē nā pātratā tārā darśananī, tārā pātra banavā, karavī chē tārī tō bhakti
guṇōnē guṇō tārā, apanāvīnē jīvanamāṁ, karavī chē māḍī tārī tō bhakti
ghaṭāḍī aṁtara āpaṇā, ēka tō banavā, karavī chē māḍī tārī tō bhakti
|