1992-09-21
1992-09-21
1992-09-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16213
રહ્યું શું હાથમાં તો તારા, મેળવ્યું તો શું, તેં જીવનમાં

કરી લક્ષ્મી તો ભેગી, કકળાવી તો, કંઈક દુઃખીઓના તો હૈયાં
ભલે કરી લક્ષ્મી ભેગી તો તેં, મળ્યા કકળતા હૈયાંના આંસુઓ હાથમાં
રહી જીવનભર અભિમાનના જોરમાં, દુભવ્યાં હૈયાં જીવનમાં કંઈકના
મળી હાય જીવનમાં તો આવી, જીવનમાં આવી હાય એની તો હાથમાં
તરછોડયા તો જીવનમાં, દુભવ્યા દુઃખથી દૂઝતા હૈયાં તો કંઈકના
મળ્યું એમાં શું જીવનમાં, મેળવ્યા દર્શન તો દુઃખભરી નજરના
રાખી ના શક્યો તું ક્રોધને તો કાબૂમાં, કર્યા અન્યને પાણીથી પાતળા
સંતોષ મળ્યો હૈયાંને જો એનો, મેળવ્યા દર્શન એમાં તો મજબૂરીના
પ્રેમ ભૂખ્યા હૈયાંની, કરીને અવગણના તો તારા જીવનમાં
મેળવી ના શકશે પ્રેમ તું જીવનમાં, એકલવાયુંપણું આવ્યું ત્યાં હાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyuṁ śuṁ hāthamāṁ tō tārā, mēlavyuṁ tō śuṁ, tēṁ jīvanamāṁ
karī lakṣmī tō bhēgī, kakalāvī tō, kaṁīka duḥkhīōnā tō haiyāṁ
bhalē karī lakṣmī bhēgī tō tēṁ, malyā kakalatā haiyāṁnā āṁsuō hāthamāṁ
rahī jīvanabhara abhimānanā jōramāṁ, dubhavyāṁ haiyāṁ jīvanamāṁ kaṁīkanā
malī hāya jīvanamāṁ tō āvī, jīvanamāṁ āvī hāya ēnī tō hāthamāṁ
tarachōḍayā tō jīvanamāṁ, dubhavyā duḥkhathī dūjhatā haiyāṁ tō kaṁīkanā
malyuṁ ēmāṁ śuṁ jīvanamāṁ, mēlavyā darśana tō duḥkhabharī najaranā
rākhī nā śakyō tuṁ krōdhanē tō kābūmāṁ, karyā anyanē pāṇīthī pātalā
saṁtōṣa malyō haiyāṁnē jō ēnō, mēlavyā darśana ēmāṁ tō majabūrīnā
prēma bhūkhyā haiyāṁnī, karīnē avagaṇanā tō tārā jīvanamāṁ
mēlavī nā śakaśē prēma tuṁ jīvanamāṁ, ēkalavāyuṁpaṇuṁ āvyuṁ tyāṁ hāthamāṁ
|