1992-10-02
1992-10-02
1992-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16232
છે અનેક દ્વારોની મનની આ તો નગરી, ખૂલશે દ્વાર ક્યારે કેમ એના કેવા

જીવનમાં ના કોઈ એ જાણી શકે, જીવનમાં ના કોઈ એ કહી શકે
મળશે દૃશ્યો જોવા એમાંથી, મળે જોવા ક્યારે કેવા ને કેવા
જુવો ના જુવો દૃશ્ય જ્યાં એ દ્વારમાંથી, થઈ જાશે બંધ એ તો ક્યારે
દેખાશે દૃશ્યો કદી એમાંથી દુઃખભર્યા, કદી દેખાશે કદી આનંદભર્યા કેવા
નાંખી દેશે અચરજમાં જીવનમાં એ તો, નાંખી દેશે અચરજમાં એ તો કેવા
દમ નીકળશે, છે નવ દ્વારની નગરીને, સાચવવા કર વિચાર, છે આ અનેકદ્વારી નગરી
થાશે દ્વાર બંધ જ્યાં એના એક, ખૂલી જાશે એના અનેક, ખૂલશે કેટલા એના
છે દ્વારે દ્વારે પ્રવેશવાના, છે અનેક રસ્તા એમાં તો પ્રવેશવાના
છે પ્રભુમાં ચિત્ત, ભાવ, પ્રેમ ને શ્રદ્ધા, કરી શક્તે બંધ કે ખુલ્લાં દ્વાર એના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē anēka dvārōnī mananī ā tō nagarī, khūlaśē dvāra kyārē kēma ēnā kēvā
jīvanamāṁ nā kōī ē jāṇī śakē, jīvanamāṁ nā kōī ē kahī śakē
malaśē dr̥śyō jōvā ēmāṁthī, malē jōvā kyārē kēvā nē kēvā
juvō nā juvō dr̥śya jyāṁ ē dvāramāṁthī, thaī jāśē baṁdha ē tō kyārē
dēkhāśē dr̥śyō kadī ēmāṁthī duḥkhabharyā, kadī dēkhāśē kadī ānaṁdabharyā kēvā
nāṁkhī dēśē acarajamāṁ jīvanamāṁ ē tō, nāṁkhī dēśē acarajamāṁ ē tō kēvā
dama nīkalaśē, chē nava dvāranī nagarīnē, sācavavā kara vicāra, chē ā anēkadvārī nagarī
thāśē dvāra baṁdha jyāṁ ēnā ēka, khūlī jāśē ēnā anēka, khūlaśē kēṭalā ēnā
chē dvārē dvārē pravēśavānā, chē anēka rastā ēmāṁ tō pravēśavānā
chē prabhumāṁ citta, bhāva, prēma nē śraddhā, karī śaktē baṁdha kē khullāṁ dvāra ēnā
|