Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4248 | Date: 03-Oct-1992
જોઈએ ને જોઈએ જગમાં તો સહુને, જગમાં જોઈએ તો સહુને બધું ને બધું
Jōīē nē jōīē jagamāṁ tō sahunē, jagamāṁ jōīē tō sahunē badhuṁ nē badhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4248 | Date: 03-Oct-1992

જોઈએ ને જોઈએ જગમાં તો સહુને, જગમાં જોઈએ તો સહુને બધું ને બધું

  No Audio

jōīē nē jōīē jagamāṁ tō sahunē, jagamāṁ jōīē tō sahunē badhuṁ nē badhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-10-03 1992-10-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16235 જોઈએ ને જોઈએ જગમાં તો સહુને, જગમાં જોઈએ તો સહુને બધું ને બધું જોઈએ ને જોઈએ જગમાં તો સહુને, જગમાં જોઈએ તો સહુને બધું ને બધું

જાણે ને સમજે છે જગમાં સહુ તો, છે એક પ્રભુ પાસે તો છે બધું ને બધું

રહે માયા પાછળ તો જગમાં સહુ, માનવ તો દોડતું ને દોડતું

જાય સહુ પ્રભુ પાસે તો જગમાં, પહોંચવું જીવનમાં તો ભૂલતું ને ભૂલતું

દોડી દોડી માયા પાછળ તો જગમાં, જીવનમાં શું મળ્યું, કે શું હાથમાં રહ્યું

રહે હૈયે અસંતોષ તો સહુને એનો, રહે માયા પાછળ તોયે દોડતું ને દોડતું

મળે તોયે છે અસંતોષ, મળ્યું થોડું, અસંતોષ તો છે સદા જીવનમાં ના મળ્યાનું

અટકે ના લંગાર જીવનમાં તો કદી, જીવનમાં તો સદા મેળવવાનું ને મેળવવાનું

પ્રભુ વિના ના દઇ શકે કોઈ બધું, લઈ લેજે પ્રભુ પાસેથી તો બધું ને બધું

દેવા બેસશે પ્રભુ તો જ્યારે જીવનમાં, દેતો રહેશે ત્યારે તો એ વધુ ને વધુ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōīē nē jōīē jagamāṁ tō sahunē, jagamāṁ jōīē tō sahunē badhuṁ nē badhuṁ

jāṇē nē samajē chē jagamāṁ sahu tō, chē ēka prabhu pāsē tō chē badhuṁ nē badhuṁ

rahē māyā pāchala tō jagamāṁ sahu, mānava tō dōḍatuṁ nē dōḍatuṁ

jāya sahu prabhu pāsē tō jagamāṁ, pahōṁcavuṁ jīvanamāṁ tō bhūlatuṁ nē bhūlatuṁ

dōḍī dōḍī māyā pāchala tō jagamāṁ, jīvanamāṁ śuṁ malyuṁ, kē śuṁ hāthamāṁ rahyuṁ

rahē haiyē asaṁtōṣa tō sahunē ēnō, rahē māyā pāchala tōyē dōḍatuṁ nē dōḍatuṁ

malē tōyē chē asaṁtōṣa, malyuṁ thōḍuṁ, asaṁtōṣa tō chē sadā jīvanamāṁ nā malyānuṁ

aṭakē nā laṁgāra jīvanamāṁ tō kadī, jīvanamāṁ tō sadā mēlavavānuṁ nē mēlavavānuṁ

prabhu vinā nā dai śakē kōī badhuṁ, laī lējē prabhu pāsēthī tō badhuṁ nē badhuṁ

dēvā bēsaśē prabhu tō jyārē jīvanamāṁ, dētō rahēśē tyārē tō ē vadhu nē vadhu
Scan Image

Gujarati Bhajan no. 4248 by Satguru Devendra Ghia - Kaka
First...424642474248...Last